We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Zen: The Art Of Simple Living ( Gujarati) By Shunmyo Masuno

Zen: The Art Of Simple Living ( Gujarati) By Shunmyo Masuno
Zen: The Art Of Simple Living ( Gujarati) By Shunmyo Masuno
from
₹ 450

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

Zen: The Art Of Simple Living ( Gujarati) By Shunmyo Masuno જરા થોભો અને વિચારો, તમારી રોજિંદી આદતો અને દૃષ્ટિકોણમાં બદલાવ લાવો અને પ્રસન્નતાનો અનુભવ કરો. જાણીતા બૌદ્ધ સંન્યાસી શુનમ્યો મસુનોએ સદીઓ જૂના જ્ઞાન (ઝેનનો સાર) ને આધુનિક જીવન માટે સ્પષ્ટ, વ્યાવહારિક અને સરળતાથી અપનાવી શકાય તેવા નિયમોમાં સહુની સમક્ષ રજૂ કર્યું છે. તેઓ 100 દિવસ માટે રોજ એક નિયમને લાગુ કરવાની સલાહ આપે છે. દરેક અભ્યાસ પછી, એક નાનું ચિત્ર આપવામાં આવ્યું છે અને બાકી પૃષ્ઠને કોરું રાખવામાં આવ્યું છે, જેથી બે પ્રકરણોની વચ્ચે ઊંડા શ્વાસ લઈ આરામ કરવાની તક મળી શકે. પ્રત્યેક અભ્યાસ સાથે તમે જોઈ શકશો કે કોઈ અસામાન્ય વસ્તુની શોધમાં જ પ્રસન્નતા છુપાયેલી નથી, તમે તેને તમારા જીવનમાં નાનાં નાનાં પરિવર્તનોમાં પણ તે મેળવી શકો છો. તે સાથે જ તમે આંતરિક શાંતિ અને સ્થિરતાનો પણ અનુભવ લઈ શકો છો.

Write a review

100 Zen Kathao By Nilratna Desai
Out Of Stock
100 Zen Kathao By Nilratna Desai * 100 Zen Kathao By Nilratna Desai * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online નીલરત્ન દેસાઈ દ્વારા ..
from
₹ 0
Out Of Stock
Tao Zen Confucius By Pradip Pandya..
from
₹ 150
Add to Cart
The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધિ મેળવો. આ પુસ્તક વાંચની લાખો-કરોડો લોકોએ તેમની જિ..
from
₹ 399
Add to Cart
The Power of Your Subconscious Mind ( Gujarati) By Joseph Murphy જીવનમાં ચમત્કાર થવા દો. ઉત્કૃષ્ટતાના નવા શિખરો સર કરનાર આ શ્રેષ્ઠ પુસ્તક તમારી સફળતા..
from
₹ 175
Add to Cart
The Magic ( Gujarati) By Rhonda Byrne એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે. વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના શબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાંખનાર..
from
₹ 399
Add to Cart
Secrets of the Millionaire Mind ( Gujarati) By T. Harv Eker તમે અમીર લોકોની જેમ વિચાર કરવા માંડો અને કામ કરવા માંડો, તો સંભાવનાઓ છે કે, તમે પણ અમીર બન..
from
₹ 299
Add to Cart
The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way (Gujarati) By Francesc Miralles ઉરેશિનો એટલે જાપાનની દક્ષિણે આવ..
from
₹ 350
Add to Cart
Most And More ( Gujarati) By Mahatria Ra AS‘અધિકતમ અને અધિકતર’ – નું વાંચન, એ આશા અને જીવનની વિપુલ સંભાવનાઓ માટેના કંઇકેટલા માર્ગો ખોલી આપે છે. પુસ્તક..
from
₹ 295
Add to Cart