We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz

The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz
The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz
from
₹ 399

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

Tags: the , magic , of , thinking , big , ( , gujarati) , by , david , j , schwartz , free , david , j , schwarts , gujarati , authors , the , magic , of , thinking , big , ( , gujarati) , by , david , j , schwartz , online , the , magic , of , thinking , big , ( , gujarati) , by , david , j , schwartz , buy , online , the , magic , of , thinking , big , ( , gujarati) , by , david , j , schwartz , pdf , download , the , magic , of , thinking , big , ( , gujarati) , by , david , j , schwartz , in , gujarati , the , magic , of , thinking , big , ( , gujarati) , by , david , j , schwartz , in , hindi , the , magic , of , thinking , big , ( , gujarati) , by , david , j , schwartz , english
The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધિ મેળવો. આ પુસ્તક વાંચની લાખો-કરોડો લોકોએ તેમની જિંદગી સુધારી છે... સફળતા મેળવી છે. ઉચ્ચ વિચારોનું જાદુ વાંચીને તમે શીખી શકો છો કે શ્રેષ્ઠ નોકરી કેવી રીતે મેળવી શકાય છે અને વધુ પૈસા કેવી રીતે કમાઈ શકાય છે. તેનાથી પણ મોટી વાત એ છે કે આના દ્વારા સુખી અને સંતુષ્ટ કેવી રીતે રહી શકાય તે પણ જાણી શકાય છે. ઉચ્ચ વિચારોનો જાદુ માત્ર પોકળ વાયદા નથી કરતી, પણ તમને જિંદગીમાં કામ આવે તેવી પ્રેક્ટિકલ પદ્ધતિઓ શીખવે છે. ર્ડા. શ્વાર્ટ્ઝે જે રસ્તા બતાવ્યા છે તેના ઉપર ચાલીને તમને સરળતાથી પોતાના લક્ષ્ય સુધી પહોંચી શકો છો પછી ભલેને તમારું લક્ષ્ય સારી નોકરી હોય, સુખી પરિવાર હોય કે સફળ સામાજિક જીવન જ કેમ ન હોય. તેઓએ એ સાબિત કરી બતાવે છે કે, મોટી સફળતા માટે અસાધારણ બુદ્ધિક્ષમતા કે પ્રતિભાની જરૂર નથી, તેના માટે તમારે માત્ર વિચારો ઉચ્ચ રાખવાની જરૂર છે. આ પુસ્તક તમને શીખવે છે કે તમે કેવી રીતે તમારા વિચારોને ભવ્ય બનાવી શકો છે અને સફળતાના શિખરો સર કરી શકો છો. વિશ્વાસ રાખો કે તમે સફળ થઈ શકો છો અને તમે સફળ થશો. નિષ્ફળતાની બીમારી એટલે બહાનાસાઈટિસનો ઉપચાર કરો. આત્મવિશ્વાસ જગાડો અને ડર ભગાડો. સર્જનાત્મક ઢંગે કેવી રીતે વિચારીએ અને સપનાં જોઈએ. તમારા દ્વષ્ટિકોણને તમારો સાથી બનાવો. કર્મઠ બનવાની આદત પાડો. પરાજયને વિજયમાં કેવી રીતે બદલશો. આગેવાનની જેમ કેવી રીતે વિચારશો.

Write a review

Magic Of Thinking Big by David J. Schwarts
2-3 Days
Magic Of Thinking Big by David J. Schwarts * Magic Of Thinking Big by David J. Schwarts * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડ..
from
₹ 0
2-3 Days
આ કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે. અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્..
from
₹ 450
Add to Cart
Lok Vyavhar : Prabhavshali Vyaktitvani Kala ( How To Win Friends and Influence People - Gujarati) By Dale Carnegie ડેલ કાર્નેગી રસપ્રદ શૈલી અને સરળ ભા..
from
₹ 175
Add to Cart
The Power of Your Subconscious Mind ( Gujarati) By Joseph Murphy જીવનમાં ચમત્કાર થવા દો. ઉત્કૃષ્ટતાના નવા શિખરો સર કરનાર આ શ્રેષ્ઠ પુસ્તક તમારી સફળતા..
from
₹ 175
Add to Cart
Believe in Yourself ( Gujarati) By Joseph Murphy શું તમે તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓનો પૂર્ણપણે ઉપયોગ કરવા માગો છો? જો હા, તો તમારે આ પુસ્તક જરૂર વાંચવ..
from
₹ 150
Add to Cart
The Magic ( Gujarati) By Rhonda Byrne એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે. વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના શબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાંખનાર..
from
₹ 399
Add to Cart
Secrets of the Millionaire Mind ( Gujarati) By T. Harv Eker તમે અમીર લોકોની જેમ વિચાર કરવા માંડો અને કામ કરવા માંડો, તો સંભાવનાઓ છે કે, તમે પણ અમીર બન..
from
₹ 299
Add to Cart
Do Epic Shit ( Gujarati) By Ankur Warikoo એવું પણ બની શકે કે આ પુસ્તક તમે ખરીદેલું સૌથી નકામું પુસ્તક બની રહે, કારણ કે આ પુસ્તકમાં એવું કશું જ નથી જે ..
from
₹ 299
Add to Cart