We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

The Magic ( Gujarati) By Rhonda Byrne | Shree Pustak Mandir | Rhonda Byrne

The Magic ( Gujarati) By Rhonda Byrne | Shree Pustak Mandir | Rhonda Byrne
The Magic ( Gujarati) By Rhonda Byrne | Shree Pustak Mandir | Rhonda Byrne
from
Rs. 399.00
  • Available: In Stock
  • Publisher: Manjul Publising House
  • Name: The Magic ( Gujarati) By Rhonda Byrne
  • Binding: Paper Back
  • Pages: 284
  • ISBN: 9789381506486
  • Language: Gujarati
Views: 19
The Magic ( Gujarati) By Rhonda Byrne એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે. વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના શબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાંખનારા અને રહસ્યમયી લાગ્યા છે અને વાંચનારા લગભગ બધાએ તેના અર્થની ગેરસમજ કરી છે. માનવજાતના ઇતિહાસમાં બહુ ઓછા લોકોને એ સમજાયું છે કે એ શબ્દો એક ઉખાણા સમાન છે અને એ ઉખાણાને ઉકેલવવામાં આવે, તો તમારા માટે એક નવા જ જગતનાં દ્વાર ખૂલી જાય છે. ‘The Magic’ પુસ્તકમાં રોન્ડા બર્ન આ જીવન-પરિવર્તક જ્ઞાન દુનિયા સમક્ષ રજૂ કરે છે. પછી, 28 દિવસની એક મુસાફરીમાં, આ જ્ઞાન દૈનિક જીવનમાં કઇ રીતે ઉતારવું એ પણ શીખવે છે. તમે ગમે તે હો, ગમે ત્યાં હો અને તમારા વર્તમાન સંજોગો ગમે તેવા હોય, ‘The Magic’ પુસ્તક તમારું સમગ્ર જીવન બદલી શકે છે!

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Sambandho Na Magic Colours by Harshad Pandya * Sambandho Na Magic Colours by Harshad Pandya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onli..
from
Rs. 70.00
Add to Cart
Dunia Jitvani Magic Key by Dr. Kantibhai Prajapati
2-3 Days
Dunia Jitvani Magic Key by Dr. Kantibhai Prajapati * Dunia Jitvani Magic Key by Dr. Kantibhai Prajapati * Gujarati Books * Gujarati Book * Buy Now | B..
from
Rs. 0.00
2-3 Days
Magic Of Thinking Big by David J. Schwarts
2-3 Days
Magic Of Thinking Big by David J. Schwarts * Magic Of Thinking Big by David J. Schwarts * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ડ..
from
Rs. 0.00
2-3 Days
Share Bazar No Magic Touch by Ashwini Sharma
2-3 Days
Share Bazar No Magic Touch by Ashwini Sharma * Share Bazar No Magic Touch by Ashwini Sharma * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onli..
from
Rs. 0.00
2-3 Days
Duniya Jitvani Magic Key By Kantibhai Prajapati
Out Of Stock
Duniya Jitvani Magic Key By Kantibhai Prajapati * Duniya Jitvani Magic Key By Kantibhai Prajapati * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy boo..
from
Rs. 0.00
Out Of Stock
Rahasya (Gujarati) By Rhonda Byrne * Rahasya (Gujarati) By Rhonda Byrne * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 499.00
Add to Cart
The Greatest Secret (Gujarati) By Rhonda Byrne..
from
Rs. 699.00
Add to Cart
The Power (The Secret) ( Gujarati ) By Rhonda Byrne તમે અદભુત જિંદગી જીવવા સર્જાયા છો. આ પુસ્તકમાં મેં જીવનને અદભુત બનાવવા માટે મદદરૂપ થાય તેવી જાણકાર..
from
Rs. 599.00
Add to Cart