We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

A Briefer History of Time ( Gujarati) By Stephen W Hawking

A Briefer History of Time ( Gujarati) By Stephen W Hawking
A Briefer History of Time ( Gujarati) By Stephen W Hawking
from
₹ 299

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

Tags: a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , free , stephen , w , hawking , gujarati , authors , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , online , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , buy , online , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , pdf , download , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , in , gujarati , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , in , hindi , a , briefer , history , of , time , ( , gujarati) , by , stephen , w , hawking , english
A Briefer History of Time ( Gujarati) By Stephen W Hawking સ્ટીફન હૉકિંગનું વિશ્વસ્તરનું બેસ્ટ-સેલર પુસ્તક ‘અ બ્રીફ હિસ્ટ્રી ઑફ ટાઇમ’ વૈજ્ઞાનિક પુસ્તકોના સંદર્ભમાં એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું પુસ્તક હતું. આનું એક કારણ તેના લેખકની પ્રભાવશાળી અભિવ્યક્તિ હતી અને બીજું કારણ આ સંમોહક વિષય હતો, જેના વિશે તેમણે પુસ્તક લખ્યું હતું. દેશ અને કાળની પ્રકૃતિ, સૃષ્ટિની પ્રક્રિયામાં ઈશ્વરની ભૂમિકા, બ્રહ્માંડનો ઇતિહાસ અને ભવિષ્ય. પરંતુ એ પણ સાચું છે કે તે પુસ્તકનાં પ્રકાશન બાદ વાચક સતત પ્રોફેસર હૉકિંગના પુસ્તકમાં આપવામાં આવેલ કેટલાક મહત્ત્વપૂર્ણ સિદ્ધાંતોને સમજવામાં પડતી મુશ્કેલીઓ બાબતે વાત કરી રહ્યા હતા. આ જ આ પુસ્તક ‘સમયનો સરળ અને સંક્ષિપ્ત ઇતિહાસ’ (‘અ બ્રીફર હિસ્ટ્રી ઑફ ટાઇમ’)ના ઉદ્ભવ અને તે લખવા પાછળનું કારણ છે. પુસ્તકના વિષયને વાચકો સુધી પહોંચાડવું અને નવાં વૈજ્ઞાનિક પરીક્ષણો અને શોધને તેમાં સમાવવી. જો કે આ પુસ્તક ઘણીખરી રીતે સંક્ષિપ્ત છે, પરંતુ આ મૂળ પુસ્તકના વિષયને વિગતવાર વર્ણવે છે. મેથેમેટિક્સ ઑફ કેઓટિક બાઉન્ડ્રી કન્ડિશન્સ જેવી શુદ્ધ ટેક્નિકલ માન્યતાઓને હટાવી દેવામાં આવી છે અને સાપેક્ષતા, વક્ર સ્પેસ અને ક્વૉન્ટમ સિદ્ધાંત સહિતના વ્યાપક અને રસપ્રદ વિષયો, જેને સમજવા મુશ્કેલ હતા, કારણ કે તે પુસ્તકમાં છૂટીછવાઈ રીતે સમાવિષ્ટ કરવામાં આવેલ હતા તેમને આમાં અલગ અલગ પ્રકરણમાં સમાવવામાં આવ્યા છે. લેખકને સ્ટ્રીંગ સિદ્ધાંતમાં થયેલ પ્રગતિથી લઈને ભૌતિકશાસ્ત્રનાં તમામ બળોના સંપૂર્ણ અને એકીકૃત સિદ્ધાંતની શોધની દિશાના ઘટનાક્રમ, ખાસ ક્ષેત્રોમાં રુચિ અને હાલમાં જ થયેલ નવીન સંશોધનો બાબતે જાણકારી આપવાની સંભાવનાઓ ઊભી કરી છે. પુસ્તકનાં પાછલા સંસ્કરણોની જેમ અને તેનાથી પણ વધુ ‘સમયનો સરળ અને સંક્ષિપ્ત ઇતિહાસ’ દેશ અને કાળના ભેદના આકર્ષક રહસ્યોની દિશામાં ચાલુ શોધમાં તમામ બિન-વૈજ્ઞાનિક વાચકોને માર્ગદર્શન આપશે.

Write a review

સુપ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા સંપાદિત લોકપ્રિય કવયિત્રી પન્ના નાયકનાં ચુનંદાં સર્જનો રજૂ કરતું પુસ્તક ‘એમરલ્ડ’. અમેરિકાની આબોહવામાં રહીને ગુજર..
from
₹ 350
Add to Cart
રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ એટલે એવા ગઝલકાર જેમણે ગુજરાતી ગઝલની ક્ષિતિજોને વિસ્તારી, ગુજરાતી ગઝલમાં આધ્યાત્મિકતાનો સૂર મિલાવ્યો, જેમની ગઝલોમાં પરંપરા અને આધ..
from
₹ 225
Add to Cart
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સર્વપ્રથમ પ્રકાશન છે. કોઈપણ પાનું ખોલીને તમે વાંચશો તો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય તમને તમારી ભીતરની દુનિયામાં લઈ જતું લ..
from
₹ 500
Add to Cart
Believe in Yourself ( Gujarati) By Joseph Murphy શું તમે તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓનો પૂર્ણપણે ઉપયોગ કરવા માગો છો? જો હા, તો તમારે આ પુસ્તક જરૂર વાંચવ..
from
₹ 150
Add to Cart
Be A Network Marketing Millionaire ( Gujarati) By Deepak Bajaj અત્યારે તમારા હાથમાં નેટવર્ક માર્કેટિંગ/સીધા વેચાણ ઉદ્યોગમાં સૌથી વધારે વેચાયેલાં પુસ્ત..
from
₹ 399
Add to Cart
Atomic Habits ( Gujarati) By James Clear ‘એટોમિક હેબિટ્સ’ પુસ્તક તમારા જીવનમાં નાનાનાના બદલાવો અવિશ્વસનીય પરિણામો આપે છે. ઇન્ટરનેશનલ બેસ્ટસેલરની શ્રેણ..
from
₹ 399
Add to Cart
The Big Bull of Dalal Street: How Rakesh Jhunjhunwala Made His Fortune ( Gujarati) By Neil Borate આ પુસ્તક ભારતના બિગ બુલ, રાકેશ આ નામથી જ જાણીતા હતા,..
from
₹ 299
Add to Cart
Sampoorn Yog Vidhya ( Gujarati) By Rajeev Jain રોગને ભગાડવો, શરીરને ચુસ્ત રાખવું, મનમસ્તિષ્કને ચેતનવંતુ રાખવું – આ ત્રણેય પરિસ્થિતિ વચ્ચે આજનો માનવી પ..
from
₹ 399
Add to Cart