The Power of Your Subconscious Mind ( Gujarati) By Joseph Murphy જીવનમાં ચમત્કાર થવા દો. ઉત્કૃષ્ટતાના નવા શિખરો સર કરનાર આ શ્રેષ્ઠ પુસ્તક તમારી સફળતામાં વિઘ્નરૂપ બનતા માનસિક અવરોધો દૂર કરવાની સરળ તથા પ્રભાવશાળી ટેકનિક શીખવે છે. આ ક્રાન્તિકારી પુસ્તક દ્વારા ર્ડા. જોસેફ મર્ફીએ દુનિયાભરના લાખો લોકોને માત્ર પોતાની વિચારસરણી બદલીને ઉત્તમ પરિણામો મેળવવામાં મદદ કરી છે. ર્ડા. મર્ફીનો આ મૂળભુત સિદ્ધાંત સ્પષ્ટ કરે છે કે જો તમે કોઈ ચીજમાં શ્રદ્ધા ધરાવતા હો અને સતત તેની માનસિક તસવીર રચતા રહેતા હો તો તેના દ્વારા તમારી સફળતામાં વિધ્નરૂપ બનનાર મુશ્કેલીઓમાંથી બહાર આવી શકાય છે. આ રીતે તમારી શ્રદ્ધાંને સત્યમાં બદલીને તમે સફળતા મેળવી શકો છો. અમુક સત્યઘટનાઓ અને પ્રેરક કિસ્સાઓ ર્ડા. મર્ફીએ જણાવેલ ટેકનિકને સમર્થન આપે છે. તે આપણને વ્યાવહારિક સૂચન કરે છે, તેના પરથી આપણે – મજબૂત આત્મવિશ્વાસ વિકસાવી શકીએ છીએ. – લગ્નજીવન તથા અન્ય સંબંધોને શ્રેષ્ઠ બનાવી શકીએ છીએ. – નવા તથા મૈત્રીપૂર્ણ સંબંધો સ્થાયી શકીએ છીએ. – ખરાબ આદતો છોડી શકીએ છીએ. – આપણા ભય પર કાબૂ મેળવી શકીએ છીએ. – ધન-સંપત્તિ મેળવી શકીએ છીએ. – પદોન્નતિ તથા સન્માન પ્રાપ્ત કરી શકીએ છીએ. તમારા અર્ધજાગ્રત મનની અદભુત, જાદુઈ શક્તિને જાણવા માટે આ પુસ્તક જરૂર વાંચો. આ પુસ્તકમાં દર્શાવેલ સરળ, વ્યવહારુ તથા ઉપયોગી ટેકનિક તમે તમારા દૈનિક જીવનમાં પણ લાગુ પાડી શકો છો.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

The Power of Your Subconscious Mind ( Gujarati) By Joseph Murphy

  • ₹ 175


Related Products

Power Of Subconscious Mind by Dr. Joseph Murphy

Power Of Subconscious Mind by Dr. Joseph Murphy

Power Of Subconscious Mind by Dr. Joseph Murphy * Power Of Subconscious Mind by Dr. Joseph Murphy * ..

₹ 0

The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz

The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz

The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધ..

₹ 399

Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy

Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy

Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy જાગ્રત મન પાસે પસંદગીની શક્તિ હોય છે; બીજી બા..

₹ 150

How to Attract Money ( Gujarati) By Joseph Murphy

How to Attract Money ( Gujarati) By Joseph Murphy

How to Attract Money ( Gujarati) By Joseph Murphy તમને ધનવાન થવાનો અધિકાર છે! તમે સફળ, વિજયી થવા અને..

₹ 150

Believe in Yourself ( Gujarati) By Joseph Murphy

Believe in Yourself ( Gujarati) By Joseph Murphy

Believe in Yourself ( Gujarati) By Joseph Murphy શું તમે તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓનો પૂર્ણપણે ઉપયોગ..

₹ 150

The Power (The Secret) ( Gujarati ) By Rhonda Byrne

The Power (The Secret) ( Gujarati ) By Rhonda Byrne

The Power (The Secret) ( Gujarati ) By Rhonda Byrne તમે અદભુત જિંદગી જીવવા સર્જાયા છો. આ પુસ્તકમાં મ..

₹ 599

Secrets of the Millionaire Mind ( Gujarati) By T. Harv Eker

Secrets of the Millionaire Mind ( Gujarati) By T. Harv Eker

Secrets of the Millionaire Mind ( Gujarati) By T. Harv Eker તમે અમીર લોકોની જેમ વિચાર કરવા માંડો અને..

₹ 299

Hyperfocus: How To Work Less To Achieve More ( Gujarati) By Chris Bailey

Hyperfocus: How To Work Less To Achieve More ( Gujarati) By Chris Bailey

Hyperfocus: How To Work Less To Achieve More ( Gujarati) By Chris Bailey મારા ધ્યાનને કેવી રીતે મૅને..

₹ 350

The Compound Effect: Jumpstart Your Income, Your Life, Your Success ( Gujarati) By Darren Hardy

The Compound Effect: Jumpstart Your Income, Your Life, Your Success ( Gujarati) By Darren Hardy

The Compound Effect: Jumpstart Your Income, Your Life, Your Success ( Gujarati) By Darren Hardy ધ કમ..

₹ 299

Tags: the, power, of, your, subconscious, mind, (, gujarati), by, joseph, murphy, free, joseph, murphy, gujarati, authors, the, power, of, your, subconscious, mind, (, gujarati), by, joseph, murphy, online, the, power, of, your, subconscious, mind, (, gujarati), by, joseph, murphy, buy, online, the, power, of, your, subconscious, mind, (, gujarati), by, joseph, murphy, pdf, download, the, power, of, your, subconscious, mind, (, gujarati), by, joseph, murphy, in, gujarati, the, power, of, your, subconscious, mind, (, gujarati), by, joseph, murphy, in, hindi, the, power, of, your, subconscious, mind, (, gujarati), by, joseph, murphy, english