Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy
Categories:
Gujarati Books, Dr. Joseph Murphy
from
₹ 150
- Stock: In Stock
- Publisher: Manjul Publishing House Pvt.Ltd.
- Binding: Paperback
- Pages: 100
- ISBN: 9789355431370
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
Tags:
miracles
, of
, your
, mind
, (
, gujarati)
, by
, dr
, joseph
, murphy
, free
, dr
, joseph
, murphy
, gujarati
, authors
, miracles
, of
, your
, mind
, (
, gujarati)
, by
, dr
, joseph
, murphy
, online
, miracles
, of
, your
, mind
, (
, gujarati)
, by
, dr
, joseph
, murphy
, buy
, online
, miracles
, of
, your
, mind
, (
, gujarati)
, by
, dr
, joseph
, murphy
, pdf
, download
, miracles
, of
, your
, mind
, (
, gujarati)
, by
, dr
, joseph
, murphy
, in
, gujarati
, miracles
, of
, your
, mind
, (
, gujarati)
, by
, dr
, joseph
, murphy
, in
, hindi
, miracles
, of
, your
, mind
, (
, gujarati)
, by
, dr
, joseph
, murphy
, english
Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy જાગ્રત મન પાસે પસંદગીની શક્તિ હોય છે; બીજી બાજુ, અર્ધજાગ્રત મન તો તેને જેટલું કરવાનું
કહેવામાં આવે તેટલું જ કરે છે. આ પુસ્તકમાં સેલ્ફ-હેલ્પના સિદ્ધહસ્ત ગુરુ ડૉ. જૉસેફ મર્ફી અર્ધજાગ્રત
મનની સુષુપ્ત શક્તિઓ વિશે વિસ્તારથી જણાવે છે. અર્ધજાગ્રત મનમાં અનેક એવી શક્તિઓ ધરબાયેલી
પડી છે, જે આપણા જીવનને સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે. આપણા મનની — ખાસ કરીને અર્ધજાગ્રત મનની
આ શક્તિનું દોહન કઈ રીતે કરવું તેનો સ્પષ્ટ માર્ગ તેઓ ચીંધી આપે છે. તેઓ આપણા વિચારો તથા
કાર્યોના પ્રોગ્રામિંગ માટે અર્ધજાગ્રત મનને હકારાત્મક દિશામાં કઈ રીતે વાળી શકાય કે જેથી તે આપણને
સફળતા અપાવડાવે, તેના વિશે માર્ગદર્શન આપે છે.
આપણા મનમાં ચમત્કાર કરવાની અદ્ભુત શક્તિ છે. તે આપણને અઢળક સફળતા અને ધન અપાવડાવી
શકે છે. તે આપણું સ્વાસ્થ્ય સુધારી શકે છે. તે આપણા પારિવારિક વાતાવરણને સૌહાર્દ તથા સદ્ભાવથી ભરી
શકે છે. તે આપણને દારૂ તથા નશાની ખોટી ટેવોમાંથી બહાર કાઢી શકે છે. તે આપણા લગ્નજીવનને પણ
સુખમય બનાવી શકે છે. ટૂંકમાં, તમામ મહત્ત્વના નિર્ણયોમાં તે મૂલ્યવાન માર્ગદર્શન આપે છે.