We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Chhal By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya

Chhal By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Chhal By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
from
Rs. 450.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Chhal By Kaajal Oza Vaidya
  • Binding: Hardcover
  • Pages: 408
  • Language: Gujarati
Views: 41
All over India Fast Shipping Via courier or India Post.
Tags: chhal , by , kaajal , oza , vaidya , free , kajal , oza , vaidya , gujarati , authors , chhal , by , kaajal , oza , vaidya , online , chhal , by , kaajal , oza , vaidya , buy , online , chhal , by , kaajal , oza , vaidya , pdf , download , chhal , by , kaajal , oza , vaidya , in , gujarati , chhal , by , kaajal , oza , vaidya , in , hindi , chhal , by , kaajal , oza , vaidya , english
આ કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે. અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્યારે એ હોઠ સુધી પહોંચી ગયો હતો. અને, એક બધું જ ગુમાવી ચુકેલી છોકરીને જિંદગીની થાળી છલોછલ ભરી આપી, ફૂલોથી, પ્રેમથી, વહાલથી, સન્માનથી અને સુખથી. મેળવવું આપણને સૌને ગમે છે. ક્યાંક પહોંચવું - ક્યાંક જીતવું - આપણા સૌની ઝંખના છે. પણ એ મેળવવાનો, જીત સુધી પહોંચવાનો રસ્તો પસંદ કરવામાં આપણે થાપ ખાઈએ છીએ... આપણને છલ સ્વયં છલી જાય છે. સમીરનો ધર્મ જાતને કેન્દ્રમાં રાખી ને પરિસ્થિતિ જોવાનો છે. દરેક વસ્તુમાંથી પોતાને શું મળી શકે, અથવા પોતે શું ખેંચી શકે, પામી શકે - એટલું જ એને આવડે છે... અને એથી જ, એની નીતિ મેળવી લેવાની, પામી લેવાની નીતિ છે... સુજયનો ધર્મ બીજાને સુખી કરવાનો, પોતાના પ્રેમને સન્માન આપવાનો ધર્મ છે અને એટલે, એની નીતિ સ્વીકારની નીતિ છે, સમર્પણની નીતિ છે. કાજલ ઓઝા વૈદ્યની સમીર – સુજય – રેવતી – નિલય અને નિયતિની આસપાસ વણાતી આ સુપ્રસિદ્ધ નવલકથા છે. આ કથા એ થાપની, એ છલની કથા છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Chhal-Part-1-2 by Kajal Oza Vaidya
2-3 Days
Chhal-Part-1-2 by Kajal Oza Vaidya * Chhal-Part-1-2 by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા વૈદ્ય દ્..
from
Rs. 0.00
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya
2-3 Days
Krushnayan by Kajal Oza Vaidya * Krushnayan by Kajal Oza Vaidya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book onlineKrushnayan by Kajal Oza Va..
from
Rs. 0.00
2-3 Days
Blue Book 1 By Kaajal Oza
Out Of Stock
Blue Book 1 By Kaajal Oza * Blue Book 1 By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા દ્વારા બ્લુ બુક 1..
from
Rs. 0.00
Out Of Stock
Blue Book 2 By Kaajal Oza
Out Of Stock
Blue Book 2 By Kaajal Oza * Blue Book 2 By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા દ્વારા બ્લુ બુક 2..
from
Rs. 0.00
Out Of Stock
Chumban-Kiss By Kaajal Oza
Out Of Stock
Chumban-Kiss By Kaajal Oza * Chumban-Kiss By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online કાજલ ઓઝા દ્વારા ચુંબન-કિસ..
from
Rs. 0.00
Out Of Stock
Share It Kajal Oza By Kaajal Oza
Out Of Stock
Share It Kajal Oza By Kaajal Oza * Share It Kajal Oza By Kaajal Oza * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Series By Kaajal Oza Vaidya - Series By Kaajal Oza Vaidya - Kajal Oza Vaidya - Gujarati Authors - Shree Pustak Mandir..
from
Rs. 1,800.00
Add to Cart
We find stories about women everywhere. Starting with the epics Rāmāyan and Mahābhārat, our literature is full of female characters. Some of these wom..
from
Rs. 500.00
Add to Cart