Most And More ( Gujarati) By Mahatria Ra
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Most And More ( Gujarati) By Mahatria Ra
Categories:
Gujarati Books, Mahatria Ra
from
₹ 295
- Stock: In Stock
- Publisher: Manjul Publishing House Pvt.Ltd.
- Binding: Paperback
- Pages: 222
- ISBN: 9789387383623
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
Tags:
most
, and
, more
, (
, gujarati)
, by
, mahatria
, ra
, free
, mahatria
, ra
, gujarati
, authors
, most
, and
, more
, (
, gujarati)
, by
, mahatria
, ra
, online
, most
, and
, more
, (
, gujarati)
, by
, mahatria
, ra
, buy
, online
, most
, and
, more
, (
, gujarati)
, by
, mahatria
, ra
, pdf
, download
, most
, and
, more
, (
, gujarati)
, by
, mahatria
, ra
, in
, gujarati
, most
, and
, more
, (
, gujarati)
, by
, mahatria
, ra
, in
, hindi
, most
, and
, more
, (
, gujarati)
, by
, mahatria
, ra
, english
Most And More ( Gujarati) By Mahatria Ra AS‘અધિકતમ અને અધિકતર’ – નું વાંચન, એ આશા અને જીવનની વિપુલ સંભાવનાઓ માટેના કંઇકેટલા માર્ગો ખોલી આપે છે. પુસ્તકના લેખક મહાત્રયા રાએ પોતાના જીવનભરની જિજ્ઞાસાના માધ્યમથી પ્રાપ્ત કરેલા જ્ઞાનને તેમના વાચકોની સાથે એક અનોખી કથાના રૂપમાં પ્રસ્તુત કરે છે. તે આપણને અમલમાં મૂકી શકાય તેવી સરળ યુક્તિઓના માધ્યમથી સફળતા અને જીવનઆનંદના માર્ગ પર પ્રસ્થાન કરાવે છે અને આપણા જીવનની નાની કે મોટી વસ્તુઓના મહત્ત્વને સમજાવે છે. તે દરેક વ્યક્તિ માટે જરૂરી છે કે તેનું જીવન સમગ્રતયા ખીલે – વ્યક્તિગત, વ્યવસાયીક રીતે અથવા મનોવૈજ્ઞાનિકપણે.... ‘અધિકતમ અને અધિકતર’ પોતાની સ્પષ્ટ ભાષા અને સંબંધિત ઉદાહરણો માટે કોર્પોરેટ વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ દ્વારા અપાર પ્રસંશા પ્રાપ્ત કરી રહ્યું છે. આ પુસ્તક એક ઉત્તમ ભેટ છે જે કોઇપણ વ્યવસાયીક સંઘોની વ્યક્તિ કે આગેવાનોને જીવનઊર્જા પ્રદાન કરે છે. તે તમામ દિવ્ય આત્માને સમર્પિત છે જે સ્વયંને બદલે દુનિયાને શ્રેષ્ઠતમ બનાવવાના પ્રયાસોમાં કાર્યરત છે. ‘જો તમે જે માર્ગ પર જઇ રહ્યા છો જેના પર બધા ચાલી રહ્યા છે. તમે ત્યાં જ પહોંચશો જે અન્ય લોકો પહોંચવાના છે. જો તમારે જ્યાં પહોંચવું છે, કે ત્યાં હજુ કોઇ પહોંચ્યું નથી, તો તેની તમારે પહેલ કરવા તૈયાર રહેવું પડશે જે અગાઉ પહેલા કોઇએ તે કર્યું નથી. એક સફળતાની સાથે એક વિરામની આવશ્યકતા હોય છે. પથ પ્રદર્શક ક્યારેક પથદર્શી બની જાય છે. વિપુલતા તમારો જન્મસિદ્ધ અધિકાર છે. તમે સૌથી વધુ અને અધિકારના પાત્ર છો. અને એક માર્ગ છે’ - મહાત્રયા રા ‘અધિકતમ અને અધિકતર’ - આ પુસ્તકના અભ્યાસ દ્વારા તમારા જીવનમાં વધુમાં વધુ બદલાવ આવશે...