Avasan By Daksha Patel | Shree Pustak Mandir | Daksha Patel
Ask a Question About This Product
Avasan By Daksha Patel | Shree Pustak Mandir | Daksha Patel
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે :
નચિકેત, છોડ આ યમનો ઉંબરો અને પોતાની હઠ, પોતાની જિજ્ઞાસા સાથે આવ કવિના દ્વારે, જ્યાં કવિતા જણાવશે સાફસાફ કે મર્યા પછી શું થાય છે.
આ કવિ એટલે હિન્દી ભાષાનું સન્માનનીય નામ - ચંદ્ર પ્રકાશ દેવલ
કવિ, સંપાદક અને અનુવાદક તરીકે રાજસ્થાનને શબ્દવૈભવ બક્ષનાર ચંદ્ર પ્રકાશ દેવલે મૃત્યુના આગમન, ભય તથા એના વિશેની માન્યતાઓને લઈને રચી વિવિધ સંવેદનશીલ કવિતાઓ. આ કવિતાઓ આપણી ભાષામાં આપણા સુધી પહોંચાડે છે દક્ષા પટેલ તેના ગુજરાતી અનુવાદ ‘અવસાન’ દ્વારા.
from
Rs. 175.00
- Available: In Stock
- Publisher: Zen Opus
- Binding: Paperback
- Pages: 110
- Language: Gujarati
Views: 75
All over India Fast Shipping Via courier or India Post.
Tags:
avasan
, by
, daksha
, patel
, free
, daksha
, patel
, gujarati
, authors
, avasan
, by
, daksha
, patel
, online
, avasan
, by
, daksha
, patel
, buy
, online
, avasan
, by
, daksha
, patel
, pdf
, download
, avasan
, by
, daksha
, patel
, in
, gujarati
, avasan
, by
, daksha
, patel
, in
, hindi
, avasan
, by
, daksha
, patel
, english