We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way (Gujarati) By Francesc Miralles

The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way (Gujarati) By Francesc Miralles
The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way (Gujarati) By Francesc Miralles
from
₹ 350

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

The Book of Ichigo Ichie: The Art of Making the Most of Every Moment, the Japanese Way (Gujarati) By Francesc Miralles ઉરેશિનો એટલે જાપાનની દક્ષિણે આવેલો પ્રાંત જ્યાં દુનિયાની શ્રેષ્ઠ ચા ઉગાડવામાં આવતી હોવાનું મનાય છે. ત્યાં એક રેસ્ટોરાંની બહાર ઇચિગો ઇચી અંકિત થયેલો છે. શબ્દનો અર્થ કંઈક આવો થાય છે : અત્યારે આપણે જે અનુભવી રહ્યા છીએ તે ફરી ક્યારેય બનવાનું નથી. માટે આપણે દરેક ક્ષણને અણમોલ ખજાનો માનવી રહી. દરેક ક્ષણ આપણા માટે મહત્વની છે. એ પ્રકારની અજોડ અને ફરી ક્યારેય ન આવેલી ક્ષણોની વાતો લેખકો એ અહીં પ્રસ્તુક કરી છે. આ પહેલાં અમે એવી ક્ષણો પ્રત્યે ક્યારેય ધ્યાન નહોતું આપ્યું, કારણ કે અમે ભૂતકાળ કે ભવિષ્યની ચિંતામાં હતા અથવા તો વર્તમાનની અન્ય વસ્તુઓ પર અમારું ધ્યાન ખેંચાયેલું હતું. ભરપૂર અને ત્વરિત સંતોષ પામવા ઇચ્છતિ વર્તમાન સંસ્કૃતિમાં આપણે અવારનવાર આપણી આસપાસના વાતાવરણને સાંભળવાનું ચૂકી જઈએ છીએ. જેને આ પુસ્તકમાં સરળ અને ઉદાહરણ સાથે સમજાવી છે. આપણા દરેકમાં એવી ક્ષમતા રહેલી છે જે ધ્યાન કેન્દ્રિત કરવા, લોકો સાથે સુમેળ સાધવા અને જીવનને ચાહવામાં ચાવીરૂપ છે. એ ક્ષમતા એટલે ‘ઇચિગો ઇચી’. આ પુસ્તકનાં પૃષ્ઠોમાં લેખકો એવા અજોડ અને જીવનને બદલી નાખનારા અનુભવની વાતો કરે છે કે જેથી આપણા જીવનની દરેક ક્ષણને સુખી અને સાર્થક બનાવી શકાય.

Write a review

હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા દાયકાની ફિલ્મોનો આટલો ઝીણવટભર્યો અને વર્ણનાત્મક ઇતિહાસ ધરાવતું કદાચ આ પહેલું ગુજરાતી પુસ્તક હશે. હિંદી ફિલ્મોના ઈતિહાસનું સળ..
from
₹ 500
Add to Cart
હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા દાયકાની ફિલ્મોનો આટલો ઝીણવટભર્યો અને વર્ણનાત્મક ઇતિહાસ ધરાવતું કદાચ આ પહેલું ગુજરાતી પુસ્તક હશે. હિંદી ફિલ્મોના ઈતિહાસનું સળ..
from
₹ 600
Add to Cart
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ  જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે : નચિકેત, છોડ આ ..
from
₹ 175
Add to Cart
આપણી આસપાસ કેટલું બધું હોય છે. વસ્તુઓ, વ્યક્તિઓ, વૃક્ષો, વાદળો, પશુપંખીઓ, શાકભાજી, ફેરિયા વગેરે. પ્રત્યક્ષ નજરે આપણાથી અલગ લાગતું આ બધું જ આમ તો આપણા..
from
₹ 175
Add to Cart
હજુ આજેય જ્યારે ગઝલના ગુજરાતી સાહિત્યના કાવ્યપ્રકારરૂપે સ્વીકાર સામે પ્રશ્નાર્થ ઊભા કરાય છે ત્યારે ગઝલ સૌથી વધારે ખેડાતું સ્વરૂપ છે એ પણ હકીકત છે. મૂળ..
from
₹ 450
Add to Cart
Ganbatte!: The Japanese Art Of Always Moving Forward ( Gujarati ) By Albert Liebermann..
from
₹ 399
Add to Cart
Hyperfocus: How To Work Less To Achieve More ( Gujarati) By Chris Bailey મારા ધ્યાનને કેવી રીતે મૅનેજ કરવું તે શીખવતી એક વ્યવહારુ માર્ગદર્શિકા. કોઈ પણ..
from
₹ 350
Add to Cart
Ikigai: The Japanese Secret to a Long and Happy Life ( Gujarati) By Hector Garcia જાપાનના ઓકિનાવામાં 100 વર્ષથી વધુ જીવનારા લોકોની સંખ્યા શા માટે સૌથી..
from
₹ 399
Add to Cart