Menu
Your Cart

Zen Opus

Language: Gujarati
આપણા ધર્મમાં ૧૮ પુરાણો આવેલાં છે. આ પુરાણોના પાઠથી મનવાંછિત ફળ પ્રાપ્ત થતાં હશે... પણ આજે આશાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ પાછળ દોડી રહેલો માણસ ટેન્શન અને સ્ટ્રેસથી પરેશાન છે. આવા સમયે એને હાસ્યથી હળવોફૂલ બનાવવા સૌરાષ્ટ્રનાં લેખિકા લઈને આવ્યાં છે એક નવું પુરાણ – ‘અખતરાપુરાણ’.મોબાઇલનું વૉશિંગમશીનમાં ધોવાઈ..
Rs. 200.00
Language: English
These Illustrations has been prepared for kids. Instead of ‘A for Apple’ and ‘B’ for Ball’, they can learn ‘A for Avocet’ and ‘B for Bulbul’: as a result, they can identify bird species at young age. This work can reach many children through this book that includes the commonly seen Indian birds.T..
Rs. 250.00
Language: Gujarati
સાહિત્યિક નિબંધોનું આ પુસ્તક રાજેન્દ્ર પટેલનાં સર્જનાત્મક લેખન અને વિવેચકીય દૃષ્ટિકોણને દર્શાવે છે. પુસ્તકમાં ભોગીલાલ ગાંધી અને નારાયણ દેસાઈ તથા નિરંજન ભગત અને ભોળાભાઈ પટેલ સાથેના સાહિત્યને ઉપકારક એવા લેખકના વૈચારિક સંવાદો છે; સાથે સાથે નોબૅલ પારિતોષિક વિજેતા સીમસ હીની અને માર્ક્વેઝ જેવા વિશ્વસાહિત્..
Rs. 125.00
Language: Gujarati
આકસ્મિક મૃત્યુના પ્રચંડ ધડાકા પછી ચારે બાજુ વેરાયેલી અસંખ્ય કરચોની જેમ પરિવારમાં પાછળ રહી જતી વ્યક્તિઓનું જીવન વેરણછેરણ થઈ જાય છે. મૂળ ઘટનાના અનુરણનો એમના મન અને જીવનમાં પડઘાતાં રહે છે. સુપ્રસિદ્ધ સર્જક વીનેશ અંતાણીની એવા અનેક પ્રતિઘોષની અત્યંત સંવેદનશીલ નવલકથા ‘અનુરવ’...
Rs. 275.00
Language: Gujarati
આ શ્રીધર... કોઈ પણ હોઈ શકે?ડેરાતંબુ ઉપાડતાં પહેલાં એક છેલ્લી નજર નાખી લેવાનું કોને મન ન થાય? કશુંક રહી ગયું, આડુંઅવળું મુકાઈ ગયું, સાફસૂથરું ન થયું એનો ઝીણો અજંપો લઈને જવાનું કોઈને ન ગમે. થોડોક વખત હોય તો બધું ઠીકઠાક કરી નાખવાની ઇચ્છા પણ થાય.એ ઇચ્છાને વશ થવા જતાં માણસ વધારે ઊંડા કળણમાં ખૂંપે એવુ..
Rs. 140.00
Language: Gujarati
આર્જેન્ટીનાનાં લેખક એરિયલ ડોર્ફમેનની નવલકથા “The Rabbit’s Rebellion” સરમુખત્યારોને ઉઘાડા પાડતી કથા છે. પોલીશ લેખક જાનુસ્ઝ કોરાઝાકેની નવલકથા “King Matt The First”માં એવી કલ્પના છે કે એક બાળક રાજા બને તો શું થાય? બ્રિટીશ લેખિકા ક્રીસ્તીના સ્વિનેય બાઈર્દની નવલકથા “The end of men”ની કથાવસ્તુ એક એવા વિશ્..
Rs. 275.00
Language: Gujarati
સાંપ્રત સમયની તણાવયુક્ત અને બેઠાડું જીવનશૈલી, અને તાજેતરની કોરોનાની મહામારીએ સહુને ફરી યોગનું મહત્ત્વ યાદ દેવડાવ્યું છે. પરંતુ મન, બુદ્ધિ અને બળના વિકાસ માટે અષ્ટાંગયોગ સિવાય કોઈ રસ્તો નથી. તે ફક્ત શરીરને તંદુરસ્ત રાખવા માટે જ નહીં બલ્કે મન, બુદ્ધિ, આત્મા, જીવનવ્યવહાર - એમ જીવનને લગતાં તમામ પાસાંઓને..
Rs. 300.00
Language: Gujarati
ૐ રહસ્યમય અવાજ, પ્રતીક અને મંત્ર તરીકે નોંધપાત્ર પવિત્ર સ્થાન ધરાવે છે અને બૌદ્ધ, હિંદુ, અને જૈન ધર્મો તેમજ કેટલાક ગૂઢ અધ્યયન કરતાં જૂથોમાં એનો ઉપયોગ થાય છે. ભારતના અતિ પ્રાચીન ધાર્મિક ગ્રંથોમાં એનું ‘ગીત’ અથવા ‘જપ’ તરીકે અર્થઘટન કરાયું છે.ભાષા સંસ્કૃતિમાં પ્રવેશનો દરવાજો છે જે, એ વિસ્તારના લોકો, ..
Rs. 700.00
Showing 17 to 24 of 284 (36 Pages)