Menu
Your Cart

Zen Opus

Language: Gujarati
સ્વયંને શોધવા નીકળેલી સ્ત્રીની કથા...ભારતીય સાહિત્યનું સર્વશ્રેષ્ઠ સર્જન એટલે મહાભારત...સદીઓ સુધી વિશ્વને મોહિત કરનાર આ કથાની નાયિકા એટલે દ્રૌપદી. પહેલ પાડેલાં હીરાની જેમ પાસાંદાર અને ઝગમગતું વ્યક્તિત્વ ધરાવતી દ્રૌપદી ગમે તેટલી તેજસ્વી, ગમે તેટલી બુદ્ધિશાળી અને વેરના અગ્નિમાં પ્રજ્વલિત ‘યાજ્ઞસેન..
Rs. 290.00
Language: Gujarati
બાળકોને ગમે તેવાં નામ, બાળકોને સમજાય એવી ભાષામાં નાની પણ રમૂજપ્રેરક આ વાર્તા છે. કેવું સરસ નામ છે હેં ને! ‘ડ્રેન્ડ્રીડ્રાન્ડ’. આ એક દેડકાનું નામ છે. એ પોતાનું નામ ભૂલી જાય છે! એ જ સમયે એક સમડી એનો શિકાર કરવા તરાપ મારે, પછી.... એવું કુતૂહલ જગાડતી આ વાર્તામાં બીજું પણ એક સરસ નામ છે ડ્રીન્ડ્રીલા – એ એક..
Rs. 75.00
Language: English
Are you a new entrepreneur looking to build a new team and lead it to success? Are you identified as a future leader and are in the leadership pipeline? Are you a business leader looking to build a culture for success-orientation? Are you a professional aspiring to top leadership positions? If the a..
Rs. 600.00
Language: Gujarati
આ દુનિયા જેવી છે તેવી શું એક ભલા માણસને સહન કરી શકે?એને છેક લગી ભલો રહેવા દઈ શકે?આ દ્વંદ્વયુદ્ધમાં કોણ જીતે છે અને કોણ હારે છે તે જાણવાની ઉત્સુકતા જાગે તો આ પુસ્તક વાંચ્યે જ છૂટકો!..
Rs. 125.00
Language: Gujarati
હારવાના, મુંઝાવાના અને મલકાવાના પ્રસંગો કોના જીવનમાં નથી આવતા? કોઈ સદ્ભાગીને સુખ મળે છે. કોઈને દુઃખ અને બાકીનાઓને જીવનની ધુળિયાવાટે એક લાંબી નીરવ દડમજલ. એમનું શું થયું તે જાણવા અને ધીરુબહેન પટેલી પ્રવાહી શૈલી માણવા સાદ્યંત વાંચવી પડે ‘એક ડાળ મીઠી’...
Rs. 425.00
Language: Gujarati
એક પુરુષને પ્રેમ કરતી છોકરીને જ્યારે બીજા પુરુષ સાથે પરણવાની ફરજ પાડવામાં આવે ત્યારે એ જેને પ્રેમ કરે છે તે પુરુષને એ ભૂલી ન શકે તો એક સમયે એને ‘રાધા’ કહીને પૂજવામાં આવે જ્યારે બીજા સમયમાં એને બેવફા, ચાલુ કે સ્લટ કહીને ઉતારી પાડવામાં આવે! આપણા સમાજનો આ કયો અને કેવો ન્યાય છે? આ થ્રીલર છે, પણ એના પાયા..
Rs. 600.00
Language: Gujarati
નીતિન વડગામાની કવિતાઓ પ્રિયતમા વિશે લખાયેલી ગઝલો નથી. એમની ગઝલોમાં વારંવાર એક શબ્દ આવે છે `સંકેત.’ આ સંકેતને ઉકેલતાં-ઉકેલતાં ક્યાં તો સંકેત ઉકેલાયો તેવી આ ગઝલો છે. કોઈ સંતનું વ્યક્તિત્વ કેવું હોય? એ પગલાં કેવાં હોય? એ સંકેત કેવા હોય? તે આ ગઝલોમાં છે.ફક્ત સંકેતથી સઘળું સદા કહી જાય છે સંતો,નર્યાં ..
Rs. 250.00
Language: Gujarati
‘એકાન્તદ્વીપ’ને લેખકે નવલકથા કહી છે પરંતુ દેખીતી રીતે જ એ નવલકથા નથી. એમાં પાત્રસંખ્યા નવલિકાની સામાન્ય અપેક્ષા કરતાં પ્રમાણમાં વધારે છે અને કથાનાયક સિવાયનાં પાત્રો પણ એમાં કેન્દ્રગામી થતાં રહે છે એટલે એને નવલિકાના વર્ગમાં પણ મૂકી શકાય તેમ નથી. નાયકની આસપાસનો સમાજ એમાં ડોકાતો નથી, તેથી એનું ફલક અપેક..
Rs. 160.00
Showing 65 to 72 of 284 (36 Pages)