Menu
Your Cart

Zen Opus

Language: Gujarati
અવનવા પ્રયોગો, તાજાં કલ્પનો, છંદ તેમ જ વિષય-વૈવિધ્યથી સભર કવિ હરીશ મીનાશ્રુનો ગઝલસંગ્રહ ‘બોલે બાવન બ્હાર બટેર’ ભાવકોને નવા જ ભાવવિશ્વમાં લઈ જાય છે. સાથે ગઝલના અભ્યાસુઓ માટે પણ નવી બારી ખોલી આપે છે. બાવન અક્ષરો દ્વારા પણ જે વ્યક્ત ન થઈ શકે એવાં સંવેદનોને ભાષાની બહાર રહીને બટેર પક્ષી વ્યક્ત કરતું હોય ..
Rs. 200.00
Language: Gujarati
આ પુસ્તકમાં મૂંગી ફિલ્મોથી ૨૦૧૩ સુધીની ફિલ્મોમાં ફિલ્મનિર્માણથી માંડી ઍક્ટર-ઍક્ટ્રેસ, ગાયક-ગાયિકા, ગીતકાર-સંગીતકાર, સ્ટોરી રાઈટર-કૅમેરામૅન તરીકે બૉલિવૂડમાં કામ કરનારા ગુજરાતીઓના જીવન અને વ્યવસાયની કથાનું આલેખન થયું છે. બૉલિવૂડના ઈતિહાસમાં એની સ્થાપના અને સ્થિરતામાં ગુજરાતીઓનો કેવો અને કેટલો મહત્વપૂર..
Rs. 500.00
Language: Gujarati
બે પાક્કમપાક્કા દોસ્તાર. એક બુડબુડસલાક ને બીજો, ટ્રીમટ્રામધડાક. અવનવા નામવાળા આ બે ભાઈબંધ નવાનક્કોર બૂટ પહેરીને નીકળ્યા. એકના પગમાં લીલા બૂટ ને બીજાના પગમાં પીળા બૂટ. બંનેને મન થયું અદલાબદલી કરવાનું. છે ને મજાની વાત!પછી વાર્તામાં આગળ શું થયું એ જાણવા વાંચો ‘બુડબુડસલાક અને ટ્રીમટ્રીમધડાક’...
Rs. 90.00
Language: English
Makrand Mehta is emeritus professor of History, Gujarat University. He was a visiting professor of history at Gujarat Vidhyapith and the University of Sunderland, U.K. He was president of the Modern India Section, Indian History Congress and Gujarat Itihas Parishad. He is honorary fellow of the Asia..
Rs. 550.00
Language: Gujarati
કદી સપનાંઓ અને ઇચ્છાઓ પાછળ, કદી પૈસા અને પ્રતિષ્ઠા પાછળ, તો ક્યારેક વળી સંબંધો પાછળ ક્યાં સુધી દોડતા રહીશું? જ્યારે શરીર અસ્વસ્થ બની જશે, સંબંધો છૂટી જશે, જીવન નિરર્થક લાગશે ત્યારે અટકીશું? એટલે જ લેખક આર. ડી. પટેલ મનુષ્યને ઉંમરના એક પડાવ પર આવીને મનને થોભવા અને આટોપવાનો અંગુલિનિર્દેશ કરે છે. પોતાના..
Rs. 225.00
Language: Gujarati
ગુજરાતી સાહિત્યના એક વિલક્ષણ મહત્ત્વના કવિ અને વિવેચક ચન્દ્રકાન્ત ટોપીવાળાના સમગ્ર સાહિત્યના અનુસંધાનમાં ‘આલોચનાત્મક નોંધો’ (Critical notes) દર્શાવતો અને બહુપારિમાણિક તોમજ બહુસ્તરીય સાહિત્યિક સંદર્ભો ધરાવતો આ વિશિષ્ટ ગ્રંથ છે.આ ગ્રંથમાં કુલ નવ વિભાગ છે. આ વિભાગોમાં એમના વિવેચનગ્રંથોનાં અને કાવ્યસં..
Rs. 750.00
Language: Gujarati
જીવરામ જોષી (૧૯૦૫-૨૦૦૪)નાં અત્યંત રમૂજી પાત્રો એટલે છકો-મકો. આ છકો-મકો વરસોથી “છકાને માથે ચોટી, મકાને માથે મૂંડો” એવા જોડકણાથી બાળકોમાં પ્રિય છે. છકો છે ઊંચા ઊંચા વાંસ જેવો પાતળો-પાતળો અને મકો છે જાડોપાડો, ગોળમટોળ કોઠી જેવો. બંને ભાઈઓ અભણ છે, સાથે મૂર્ખ પણ છે; છતાં દૈવયોગે ચોટીચતુર અને મૂંડાચતુર તરી..
Rs. 300.00
Language: Gujarati
જીવરામ જોષી (૧૯૦૫-૨૦૦૪)નાં અત્યંત રમૂજી પાત્રો એટલે છકો-મકો. આ છકો-મકો વરસોથી “છકાને માથે ચોટી, મકાને માથે મૂંડો” એવા જોડકણાથી બાળકોમાં પ્રિય છે. છકો છે ઊંચા ઊંચા વાંસ જેવો પાતળો-પાતળો અને મકો છે જાડોપાડો, ગોળમટોળ કોઠી જેવો. બંને ભાઈઓ અભણ છે, સાથે મૂર્ખ પણ છે; છતાં દૈવયોગે ચોટીચતુર અને મૂંડાચતુર તરી..
Rs. 275.00
Showing 41 to 48 of 284 (36 Pages)