Menu
Your Cart

Zen Opus

Language: Gujarati
કોઈને બીડી, સિગારેટ કે દારૂનું, તો કોઈને પૈસા, પ્રતિષ્ઠા, સત્તાનું - વ્યસન કોને નથી? આપણે જે પણ કાંઈ કરીએ છીએ શું એ વાજબી છે? ઇઝ ઇટ વર્થ? સંબંધો સાચવવા તો કેવી રીતે? આપણે ભણેલા છીએ કે ગણેલા, એ નક્કી કેવી રીતે થાય? જીવવું તો કેવી રીતે? આવા અનેક પ્રશ્નો અને તેના સમાધાન શોધવાની દોડમાં જિંદગી આમતેમ આંટા..
Rs. 350.00
Language: Gujarati
પુસ્તકસમીક્ષા કે વિવેચન મારી સર્જનપ્રવૃત્તિમાં નગણ્ય સ્થાન ધરાવે છે. વિવેચન વાંચવું ગમે, પરંતુ એ લખવામાં રુચિ નહીં. એથી મેં એ દિશામાં સભાનતાપૂર્વક કામ કર્યું નથી. પુસ્તક વાંચવા લઉં ત્યારે મુગ્ધ ભાવકની જેમ એનો આનંદ માણું. કોઈ કૃતિ ગમે તો માથે ચડાવું, સર્જક સાથે વાત કરવાની શક્યતા હોય તો મારો આનંદ એમના..
Rs. 325.00
Language: Gujarati
આ પુસ્તકમાં સંસ્કૃત એટલે ફક્ત ભાષા જ નહીં, પરંતુ એ સમયનું સમાજજીવન, એ સમયની સમાજવ્યવસ્થા, એ સમયનું ગણિત, વિજ્ઞાન, એ સમયે સાહિત્યમાં કટાક્ષ, દલિતો પણ સંસ્કૃત હતા જેવી અનેક બાબતો આવરેલી છે. કાલિદાસનું કાવ્ય-માધુર્ય કે તત્ત્વજ્ઞાનથી ભરપૂર રામાયણ – મહાભારતની વાતો તો સંસ્કૃત સાહિત્યમાં મળી રહે છે, પરંતુ ..
Rs. 350.00
Language: Gujarati
મોક્ષ, નિર્વાણ, સ્વર્ગ, સમાધિ... આ બધા ખ્યાલો આ જીવનની પેલે પારની બાબત છે. ભગવાનને પામવાની વાત કે જીવનની ધન્યતાને અનુભવવાની વાત એ શાસ્ત્રોની બાબત નથી.આધ્યાત્મિક બનવાની વાતને રોજબરોજના જીવન સાથે સંબંધ છે. ધાર્મિક રીતરિવાજ કે ક્રિયાકાંડને આધ્યાત્મિકતા સાથે કોઈ સંબંધ નથી. બધાના રીતરિવાજ અને ક્રિયાકાં..
Rs. 125.00
Language: Gujarati
જેમની બાનીમાં ‘આધુનિકતાય છે અને પરંપરા સાથે પણ મજબૂત સંબંધ છે’ એવા યુવા ગઝલકાર ભાવિન ગોપાણીની પસંદગીની 108 ગઝલોના સંગ્રહ ‘અગાશી’માં સરળ ભાષામાં ‘અલંકારોના કે પંડિતાઈના ઘટાટોપ વગર’ ગઝલો લખાઈ છે. ભાષા સરળ હોવા છતાં એમની કાવ્યબાનીમાં જીવન વિશેનું ઊંડું દર્શન ઝિલાયું છે.સંગ્રહની પ્રસ્તાવનામાં રઈશ મનીઆ..
Rs. 200.00
Language: Gujarati
ત્રીસી વટાવી ચૂકેલો યુવાન મોહિત લગ્ન માટે કન્યાઓ જોતાં-જોતાં અનાયાસે જ પોતાના મિત્ર સુરેશની દીદીને જોઈ બોલી ઊઠે છે, ‘અહા, કેટલી સુંદર!’ અને સર્જાય છે સુંદર પ્રેમકથા. ઘાસલેટની એજન્સીના માલિકનો દીકરો મોહન ઊતરતી કોમની સુધીના પ્રેમમાં પડે છે. આ સંબંધનો સખત વિરોધ કરતા બાપા ઓધવજી સંજોગવશાત્ સંબંધને સ્વીકા..
Rs. 300.00
Language: Gujarati
અનિશા અને કિશનની પ્રણયકથા...આ એક એવી પ્રણયકથા છે જે પરિણય સુધી નથી પહોંચતી...પરંતુ, પ્રણયનું પૂર્ણત્વ પરિણય નથી એવું સમય સાથે સમજાય છે.પ્રેમ આપણા અસ્તિત્વનો હિસ્સો નથી,આપણું સમગ્ર અસ્તિત્વ જ પ્રેમ છે.જો એ પ્રેમને, ‘પ્રણય’થી ભિન્ન, વાત્સલ્ય, સ્નેહ, સ્વીકાર, સમજણ, શાંતિ કે સહિષ્ણુતા સુધી વિસ..
Rs. 650.00
Language: Gujarati
‘અજવાળિયું’ એટલે કે, છાપરા કે દીવાલમાં મૂકેલું જાળિયું. છાપરા કે મકાનમાં પ્રકાશ અને પવનની આવજા થઈ શકે એ માટેનો એક માર્ગ. સામાન્ય રીતે મકાન બાંધનાર આર્કિટેક કે કારીગર દીવાલ અને ખાસ કરીને પછીત ઉપર કોઈ પહોંચી ન શકે એટલી ઊંચાઈએ નાની બારી મૂકે. એ માંડ એકાદ ચોરસફૂટનું હોય. એ લાકડાના ચોખઠામાં લોખંડના સળિયા..
Rs. 200.00
Showing 9 to 16 of 284 (36 Pages)