Menu
Your Cart

Zen Opus

Language: Gujarati
આપણે કશુંક સાંભળીએ છીએ. આંખથી જોઈએ છીએ. વાંચીએ છીએ અને વિચારતાં પણ રહીએ છીએ. આ બધું ગ્રહણ કર્યા પછી આપણે બોલીએ છીએ અને લખીએ છીએ. બોલવું અને લખવું એ આમ તો સરળ લાગે પણ યોગ્ય, સુંદર અને શુદ્ધ બોલવું અને લખવું એ સહજ સાધ્ય નથી હોતું. એમાંય સાંપ્રત સમયમાં ગુજરાતી બોલવું, લખવું અને વાંચવું પડકારરૂપ બનતું જ..
Rs. 275.00
Language: Gujarati
આ કાવ્યસંગ્રહનાં ઘણાં કાવ્યોમાં વિગત સમયખંડની સંવેદનશીલ છબિ છે. એ છબિ ઊભી કરવામાં પ્રયોજેલી ભાષા, લય, રીતિથી આ રચનાઓ અવશ્યપણે અન્ય સમકાલીન રચનાઓથી નોખી પડે છે. આ કવિતામાં અસ્મિતા ભાન સ્પૃહણીય રૂપે વ્યક્ત થયું છે. આજકાલ મંદ પડતા દેખાતા અને સાધનામાં ચીવટ ગુમાવતા જતા કવિતાના ક્ષેત્રમાં આવા ગંભીર, સભાનત..
Rs. 250.00
Language: Gujarati
૧૯૮૦માં નિર્મિત પ્રખ્યાત ફિલ્મ ભવની ભવાઈની સ્ક્રિપ્ટ : લેખિકા ધીરુબહેન પટેલ...
Rs. 150.00
Language: Gujarati
જેમ ભાવક વિના સર્જક અધૂરો છે એમ સર્જક વિના ભાવક પણ અધૂરો છે. સર્જક અને ભાવક એકમેકના પૂરક છે. ઉત્કૃષ્ટ પ્રકારના સર્જનનો આધાર જેટલો સર્જકની પ્રતિભા પર રહેલો છે એટલો જ બાબતની પ્રતિભા પર પણ રહેલો છે.આદિકાળથી લઈને આજના આધુનિક યુગ સુધી ભાવકની પ્રતિભા ઉત્તરોત્તર પ્રગતિ પામી છે. વળી સ્થળ કાળ પ્રમાણે બદલાત..
Rs. 175.00
Language: English
Life is nothing but an opportunity to grow, to explore the wider horizons; and an opportunity to learn and share our learning with others. It is often said; “Learn from the mistakes of others as we don’t have time to make them all.” With this thought in mind, Dr Sanjiv Haribhakti, a well-known GI su..
Rs. 275.00
Language: Gujarati
આ પુસ્તકમાં એવા લોકોની વાત કરવામાં આવી છે, જેમને આપણે રોજ મળીએ છીએ. જેમનાં ભાષણો આપણે સાંભળીએ છીએ, જેમની કોઈ કાબેલિયત પાછળ આપણે તેમના ઉપર વારી જઈએ છીએ, જેઓ આપણા ઘરની ડિઝાઇન બનાવે છે, જેમણે સારાં કાવ્યો કે ચિત્રો બનાવ્યાં છે, જેમની પાસેથી આપણે સવારનું છાપું ખરીદીએ છીએ, જેઓ પાસે આપણને રોજબરોજનાં નાનાં..
Rs. 400.00
Language: Gujarati
નાની નાની વસ્તુઓમાં ઊભા થતા ઝઘડા, અપેક્ષાઓ, શંકાકુશંકા અને બીજી કેટલીયે સમસ્યાઓ લગ્નજીવનને તહસનહસ કરી નાંખે છે. સપ્તપદીના સાત મંત્રો જે એકબીજાંનો હાથ પકડીને બોલાયા હોય છે એમાંનું કશુંય માણસને યાદ રહેતું નથી. એકબીજાં પરત્વે ઊભા થયેલાં-થતાં જતાં મનદુઃખ અને એની સાથે વધતું જતું અંતર લગ્નને એક પરાણે ઊંચક..
Rs. 300.00
Language: Gujarati
પોતાના પરિવાર, માતા-પિતા, સંતાનો અને પત્ની વચ્ચે સંતુલન જાળવતાં જાળવતાં મોટાભાગના પુરુષો થાકી જતા હોય છે. ડાયાબિટીસ, હૃદય રોગ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની બિમારીની સાથે સાથે ખરતા વાળ અને હાઈપર ટેન્શન કદાચ એટલા માટે થાય છે કે, પુરુષ આસાનીથી રડતો નથી, પોતાની સમસ્યા કોઈ સાથે ડિસ્કસ કરવામાં કે પારિવાર..
Rs. 350.00
Showing 33 to 40 of 284 (36 Pages)