Menu
Your Cart

Bud Bud Salakh ane Trim Tram Dhadak By Dhiruben Patel

Bud Bud Salakh ane Trim Tram Dhadak By Dhiruben Patel
Bud Bud Salakh ane Trim Tram Dhadak By Dhiruben Patel
બે પાક્કમપાક્કા દોસ્તાર. એક બુડબુડસલાક ને બીજો, ટ્રીમટ્રામધડાક. અવનવા નામવાળા આ બે ભાઈબંધ નવાનક્કોર બૂટ પહેરીને નીકળ્યા. એકના પગમાં લીલા બૂટ ને બીજાના પગમાં પીળા બૂટ. બંનેને મન થયું અદલાબદલી કરવાનું. છે ને મજાની વાત!પછી વાર્તામાં આગળ શું થયું એ જાણવા વાંચો ‘બુડબુડસલાક અને ટ્રીમટ્રીમધડાક’.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Saddle stitc
  • Pages: 12
  • Language: Gujarati
Rs. 90.00