Menu
Your Cart

Ekakaar By Nitin Vadgama

Ekakaar By Nitin Vadgama
Ekakaar By Nitin Vadgama
નીતિન વડગામાની કવિતાઓ પ્રિયતમા વિશે લખાયેલી ગઝલો નથી. એમની ગઝલોમાં વારંવાર એક શબ્દ આવે છે `સંકેત.’ આ સંકેતને ઉકેલતાં-ઉકેલતાં ક્યાં તો સંકેત ઉકેલાયો તેવી આ ગઝલો છે. કોઈ સંતનું વ્યક્તિત્વ કેવું હોય? એ પગલાં કેવાં હોય? એ સંકેત કેવા હોય? તે આ ગઝલોમાં છે.ફક્ત સંકેતથી સઘળું સદા કહી જાય છે સંતો,નર્યાં અખબાર માફક ક્યાં કદી વંચાય છે સંતો?રામકથાનું શ્રવણ અને સંપાદન એમના જીવનપંથને અજવાળતું રહ્યું. એટલે આમાંથી ઘણીબધી ગઝલો, કદાચ મોટાભાગની – પૂજ્ય બાપુના તાત્ત્વિક વિચારોની પીઠિકા ઉપર રચાયેલી છે. એમણે કેટલું ઝીલ્યું છે એ એમની વાત.ધૂપ-દીપ થઈ ગયેલ શબ્દોનાં,ચારધામ આરપાર વીંધે છે.નીતિન વડગામાની ગઝલો એક વિશિષ્ટ રંગ સાથે આ યુગના અને આપણા ગુજરાતના વિરાટ વ્યક્તિત્વનાં સ્પંદનોથી રંગાયેલી ગઝલો છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 130
  • Language: Gujarati
Rs. 250.00