Menu
Your Cart

Anusandhaan By Dhiruben Patel

Anusandhaan By Dhiruben Patel
Anusandhaan By Dhiruben Patel
આ શ્રીધર... કોઈ પણ હોઈ શકે?ડેરાતંબુ ઉપાડતાં પહેલાં એક છેલ્લી નજર નાખી લેવાનું કોને મન ન થાય? કશુંક રહી ગયું, આડુંઅવળું મુકાઈ ગયું, સાફસૂથરું ન થયું એનો ઝીણો અજંપો લઈને જવાનું કોઈને ન ગમે. થોડોક વખત હોય તો બધું ઠીકઠાક કરી નાખવાની ઇચ્છા પણ થાય.એ ઇચ્છાને વશ થવા જતાં માણસ વધારે ઊંડા કળણમાં ખૂંપે એવું પણ બને. એમાંથી નીકળવાનાં તરફડિયાં મારવાથી કંઈ ન વળે. તેવે વખતે શું કરવું? એ પ્રશ્નનો જવાબ શોધતાં શોધતાં આ વાર્તા લખાઈ ગઈ. આમ તો શ્રીધરની જ, પણ અંદરખાનેથી આપણા સૌની.અનુસંધાન પામ્યા વિના આરો ક્યાં? અનુસંધાન પામ્યા પછી પ્રશ્નો ક્યાં?બે પંક્તિઓ વચ્ચેની વાત વાચકો લગી પહોંચશે એવી શ્રદ્ધા છે.

Write a review

Note: HTML is not translated!
Bad Good
  • Stock: In Stock
  • Publication: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 84
  • Language: Gujarati
Rs. 140.00