The Compound Effect: Jumpstart Your Income, Your Life, Your Success ( Gujarati) By Darren Hardy ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ ડેરેન હાર્ડી એ ‘ધ કમ્પાઉન્ડ ઇફેક્ટ’ પુસ્તકમાં તમારી આવક, આયુષ્ય અને સફળતાને નવી ઊંચાઈએ લઇ જવાની સીડી બતાવી છે. તમરી અપેક્ષા કરતાં પણ વધારે સફળતા મેળવવા માટે અદભૂત વિચારોનો ખજાનો આ પુસ્તકમાં પ્રસ્તુત થયેલો છે. તમારી ઇચ્છિત સફળતા કઈ રીતે મેળવવી અને તમે જેના હક્કદાર છો તેવું જીવન કેવી રીતે જીવશો તેની વિગતો આ પુસ્તકમાં રજૂ થઇ છે. જીવનમાં તમે તમારા પ્રતિસ્પર્ધિને કેવી રીતે હરાવી વિજય મેળવશો તેની ટેકનિક આ પુસ્તકમાં રજૂ થઇ છે. તમારી આત્મ સુધારણા માટેનો એક અનોખો ધાર્મિક ગ્રંથનો પર્યાય આ પુસ્તક બની રહ્યું છે. અસાધારણ જીવન જીવવા માટેની જબરદસ્ત ફોર્મ્યુલા આ પુસ્તકમાં લેખકે રજૂ કરી છે. આ પુસ્તક વાંચી તેના અમલ બાદ તમારા જીવનમાં બદલવા ચોક્ક્સ આવશે તેવો લેખકને વિશ્વાસ છે.

Write a review

Note: HTML is not translated!
    Bad           Good

The Compound Effect: Jumpstart Your Income, Your Life, Your Success ( Gujarati) By Darren Hardy

  • ₹ 299


Related Products

The Mayor Of Casterbridge (Gujarati) by Thomas Hardy

The Mayor Of Casterbridge (Gujarati) by Thomas Hardy

The Mayor Of Casterbridge (Gujarati) by Thomas Hardy * The Mayor Of Casterbridge (Gujarati) by Thoma..

₹ 0

The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz

The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz

The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધ..

₹ 399

Questions Are the Answers  ( Gujarati ) By Allan Pease

Questions Are the Answers ( Gujarati ) By Allan Pease

Questions Are the Answers ( Gujarati ) By Allan Pease Simple field-tested skills and strategies tea..

₹ 199

The Power of Your Subconscious Mind  ( Gujarati) By Joseph Murphy

The Power of Your Subconscious Mind ( Gujarati) By Joseph Murphy

The Power of Your Subconscious Mind ( Gujarati) By Joseph Murphy જીવનમાં ચમત્કાર થવા દો. ઉત્કૃષ્ટતા..

₹ 175

Believe in Yourself ( Gujarati) By Joseph Murphy

Believe in Yourself ( Gujarati) By Joseph Murphy

Believe in Yourself ( Gujarati) By Joseph Murphy શું તમે તમારી યોગ્યતાઓ અને ક્ષમતાઓનો પૂર્ણપણે ઉપયોગ..

₹ 150

The Magic ( Gujarati) By Rhonda Byrne

The Magic ( Gujarati) By Rhonda Byrne

The Magic ( Gujarati) By Rhonda Byrne એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે. વીસ સદીથી વધારે સમયથી એક પ..

₹ 399

Secrets of the Millionaire Mind ( Gujarati) By T. Harv Eker

Secrets of the Millionaire Mind ( Gujarati) By T. Harv Eker

Secrets of the Millionaire Mind ( Gujarati) By T. Harv Eker તમે અમીર લોકોની જેમ વિચાર કરવા માંડો અને..

₹ 299

The Wisdom Bridge: Nine Principles to a Life that Echoes in the Hearts of Your Loved Ones (Gujarati) By "Daaji" Kamlesh D. Patel

The Wisdom Bridge: Nine Principles to a Life that Echoes in the Hearts of Your Loved Ones (Gujarati) By "Daaji" Kamlesh D. Patel

The Wisdom Bridge: Nine Principles to a Life that Echoes in the Hearts of Your Loved Ones (Gujarati)..

₹ 499

Ikigai: The Japanese Secret to a Long and Happy Life ( Gujarati) By Hector Garcia

Ikigai: The Japanese Secret to a Long and Happy Life ( Gujarati) By Hector Garcia

Ikigai: The Japanese Secret to a Long and Happy Life ( Gujarati) By Hector Garcia જાપાનના ઓકિનાવામાં..

₹ 399

Good Vibes Good Life ( Gujarati) By Vex King

Good Vibes Good Life ( Gujarati) By Vex King

Good Vibes Good Life ( Gujarati) By Vex King વેક્સ કિંગ દ્વારા લખાયેલા ‘ગુડ વાઇબ્સ, ગુડ લાઇફ’ પુસ્તક..

₹ 399

Start With Why By Simon Sinek

Start With Why By Simon Sinek

અમુક લોકો અને કંપનીઓ નવી નવી શોધો દ્વારા સફળતાનાં નવાં નવાં શિખરો કેવી રીતે સર કરતાં રહે છે? આવું વા..

₹ 275

Tags: the, compound, effect:, jumpstart, your, income, your, life, your, success, (, gujarati), by, darren, hardy, free, darren, hardy, gujarati, authors, the, compound, effect:, jumpstart, your, income, your, life, your, success, (, gujarati), by, darren, hardy, online, the, compound, effect:, jumpstart, your, income, your, life, your, success, (, gujarati), by, darren, hardy, buy, online, the, compound, effect:, jumpstart, your, income, your, life, your, success, (, gujarati), by, darren, hardy, pdf, download, the, compound, effect:, jumpstart, your, income, your, life, your, success, (, gujarati), by, darren, hardy, in, gujarati, the, compound, effect:, jumpstart, your, income, your, life, your, success, (, gujarati), by, darren, hardy, in, hindi, the, compound, effect:, jumpstart, your, income, your, life, your, success, (, gujarati), by, darren, hardy, english