We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

The Heartfulness Way : Heart-Based Meditations For Spiritual Transformation ( Gujarati) By Joshua Pollock

The Heartfulness Way : Heart-Based Meditations For Spiritual Transformation ( Gujarati) By Joshua Pollock
The Heartfulness Way : Heart-Based Meditations For Spiritual Transformation ( Gujarati) By Joshua Pollock
from
₹ 350

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

The Heartfulness Way : Heart-Based Meditations For Spiritual Transformation ( Gujarati) By Joshua Pollock ધ હાર્ટફુલનેસ વે : આધ્યાત્મિક પરિવર્તન માટે હૃદય-આધારિત ધ્યાન પેપરબેક – ઈમ્પોર્ટ, ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૨ જોશુઆ પોલક (લેખક) અને કમલેશ ડી. પટેલ (લેખક) સરળ અને સુંદર રજૂઆત વાળું, અધ્યાત્મને લગતું એક પ્રમાણભૂત પુસ્તક આપણે આપણાં સંબંધો, કારકિર્દી, મિલ્કત અને આરોગ્યને લગતી આપણી ઈચ્છાઓ પૂરી કરવાનાં આપણાં પ્રયત્નો દ્વારા, તે ઈચ્છાઓ પૂરી પણ કરી લઈએ છીએ, છતાં પણ આપણે ઘણી વાર ખાલીપો અનુભવીએ છીએ. આપણા જીવનમાં ઘણા કેન્દ્રો હોય છે, પરંતુ એ સાચું કેન્દ્ર ક્યાં છે, જે દરેક હૃદયના મૂળમાં રહેલું સૌથી ગહન કેન્દ્ર છે? હાર્ટફુલનેસ ગુરુ-પરંપરાનાં ચોથા ગુરુ, કમલેશ ડી. પટેલ, જેઓ વ્યાપકપણે દાજી તરીકે ઓળખાય છે; તેઓ આધ્યાત્મિક શોધની પ્રકૃતિ અંગે જણાવવાની સાથે, એક સાધકની યાત્રાની માહિતી પણ વણી લે છે. આ પુસ્તકમાં, જ્ઞાનસભર શ્રેણીબદ્ધ વાર્તાલાપો મારફતે, દાજી હાર્ટફુલનેસ અભ્યાસ અને ફિલસૂફીના પાયાનાં સિદ્ધાંતો દર્શાવે છે. પ્રાર્થના અને યોગિક પ્રાણાહુતિના મૂળ સુધી છણાવટ કરવાથી લઈને વ્યાવહારિક સમજુતીઓ દ્વારા ધ્યાનની પ્રક્રિયાનાં રહસ્યનું અનાવરણ કરીને, આ ‘ધ હાર્ટફુલનેસ વે’ પુસ્તક, તમારી જાતને સ્થિર-શાંત રાખવાની સાથે સાથે જીવનનો સાચો અર્થ અને સંતોષ શોધવામાં તમને મદદરૂપ થઇ રહેશે.

Write a review

કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી આ સુંદર શેરમાંથી જ આ ગઝલસંગ્રહનું શીર્ષક આવ્યું છે. આપણા સમયના શ્રેષ્ઠ શાયરો..
from
₹ 225
Add to Cart
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ  જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે : નચિકેત, છોડ આ ..
from
₹ 175
Add to Cart
આપણી આસપાસ કેટલું બધું હોય છે. વસ્તુઓ, વ્યક્તિઓ, વૃક્ષો, વાદળો, પશુપંખીઓ, શાકભાજી, ફેરિયા વગેરે. પ્રત્યક્ષ નજરે આપણાથી અલગ લાગતું આ બધું જ આમ તો આપણા..
from
₹ 175
Add to Cart
પોતાના વિચારને ગઝલમાં ગૂંથીને વિસ્મય જગાડતા કવિ વિનોદ ઓઝાએ હાથમાં હલેસાની જેમ કલમ લઈને કવિતાનો દરિયો ખેડવાનું સાહસ આરંભી દીધેલું. એમની ભીતરી ભોંયમાં જ..
from
₹ 175
Add to Cart
આ કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે. અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્..
from
₹ 450
Add to Cart
Spiritual Anatomy: Meditation, Chakras, and the Journey to the Center (Gujarati) By "Daaji" Kamlesh D. Patel ‘જ્યારે આપણે સુખાકારી વિશે વિચારીએ છીએ, ત..
from
₹ 499
Add to Cart
Autobiography of a Yogi (Gujarati Edition) By Paramahansa Yogananda The value of Yogananda's Autobiography is greatly enhanced by the fact that it is ..
from
₹ 175
Add to Cart
Autobiography of a Yogi ( Gujarati Edn of Autobiography of a Yogi) By Paramahansa Yogananda The value of Yogananda's Autobiography is greatly enhanced..
from
₹ 195
Add to Cart