We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

The Business of the 21st Century ( Gujarati) By Robert T. Kiyosaki

The Business of the 21st Century ( Gujarati) By Robert T. Kiyosaki
The Business of the 21st Century ( Gujarati) By Robert T. Kiyosaki
from
₹ 299

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

The Business of the 21st Century ( Gujarati) By Robert T. Kiyosaki અર્થતંત્ર સમય્સા નથી, સમસ્યા તમે છો. તમને કોર્પોરેટ જગતમાં થતાં ભ્રષ્ટ્રાચાર પર ગુસ્સો આવે છે. ? વોલસ્ટ્રીટ અને મોટી બેન્કો જે આ ભ્રષ્ટાચાર થવા દે છે. તેમના પર ગુસ્સો આવે છે ? ઘણું બધું ખોટું થવા દેવા બદલ અને વાસ્તવક્તાઓની અવગણના કરવા બદલ સરકાર પર ગુસ્સો આવે છે? તમને તમારું ભવિષ્ય તમારા હાથમાં ન લેવા બદલ તમારી જાત પર ગુસ્સો આવે છે? જિંદગી મુશ્કેલ છે. સવાલ એ છે કે તમે એ વિશે શું કરવા માંગો છો? રડવાથી કે નિસાસા નાખવાથી તમારું ભવિષ્ય સુરક્ષિત નહિ થાય. ન તો શેરબજાર, બેન્કો કે સરકારને દોષ આપવાથી થશે. જો તમારે સમૃદ્ધ ભવિષ્ય જોઈતું હશે તો એ તમારે જ બનાવવું પડશે. તમે તમારું ભવિષ્ય ત્યારે જ કાબૂમાં લઈ શકશો જ્યારે તમે તમારી આવકનો સ્ત્રોત તમારા હાથમાં લઈ લેશો. તમને જરૂર છે તમારા પોતાના વ્યવસાયની. અત્યારે ઘણાબધા લોકો માટે આર્થિક મુશ્કેલીનો સમય છે, પણ ઉદ્યોગ સાહસિકો માટે આ સમય તેમની આર્થિક શક્તિઓને વધારે ખીલવવાનો છે. આના કરતા સારો સમય એમના માટે હોઈ જ ન શકે.

Write a review

Rich Dad Poor Dad by Robert Kiyosaki * Rich Dad Poor Dad by Robert Kiyosaki * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રોબર્ટ કિયોસા..
from
₹ 499
Add to Cart
Dhanvan Bano Ane Khush Raho By Robert T.Kiyosaki
Out Of Stock
Dhanvan Bano Ane Khush Raho By Robert T.Kiyosaki * Dhanvan Bano Ane Khush Raho By Robert T.Kiyosaki * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy b..
from
₹ 0
Out Of Stock
Approaching Human Resource Management in 21st Century By Dr. Suresh Savani
2-3 Days
Approaching Human Resource Management in 21st Century By Dr. Suresh Savani..
from
₹ 130
2-3 Days
‘કંઈક/કશુંક/અથવા તો...’ કવિ સંજુ વાળાનો સંવર્ધિત રચનાઓ સાથેનો વિશિષ્ટ કાવ્યસંગ્રહ. સૌરાષ્ટ્રની તળપદી બોલીમાં માનવહૃદયનાં ઋજુ અને બારીક સંવેદનોને ઝીલત..
from
₹ 200
Add to Cart
The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધિ મેળવો. આ પુસ્તક વાંચની લાખો-કરોડો લોકોએ તેમની જિ..
from
₹ 399
Add to Cart
The Business School ( Gujarati) By Robert Kiyosaki In this second edition of his bestselling book, Robert T. Kiyosaki updates and expands his origina..
from
₹ 350
Add to Cart
Rich Dad Poor Dad ( Gujarati) By Robert T. Kiyosaki..
from
₹ 499
Add to Cart
Cashflow Quadrant ( Gujarati) By Robert T. Kiyosaki રિચ ડેડ્સ કેશફ્લો ક્વોડ્રન્ટ ‘આર્થિક સ્વતંત્રતાની ચાવી’ આ પુસ્તક એવા લોકો માટે લખવામાં આવ્યું છે. ..
from
₹ 499
Add to Cart