We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Cashflow Quadrant ( Gujarati) By Robert T. Kiyosaki

Cashflow Quadrant ( Gujarati) By Robert T. Kiyosaki
Cashflow Quadrant ( Gujarati) By Robert T. Kiyosaki
from
₹ 499

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

Cashflow Quadrant ( Gujarati) By Robert T. Kiyosaki રિચ ડેડ્સ કેશફ્લો ક્વોડ્રન્ટ ‘આર્થિક સ્વતંત્રતાની ચાવી’ આ પુસ્તક એવા લોકો માટે લખવામાં આવ્યું છે. જેઓ નોકરીની સુરક્ષાથી આગળ જઈને આર્થિક સ્વતંત્રતાની દુનિયામાં પગલું માંડવા માટે તૈયાર છે. જેઓ પોતાના જીવનમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તન માટે તૈયાર છે. જેઓ પોતાના આર્થિક ભવિષ્યને નિયંત્રણમાં રાખવા માંગે છે. રિચ ડેડની કેશફ્લો ક્વોડ્રન્ટ તમને આ પુસ્તકમાં જણાવશે કે કેટલાક લોકો ઓછી મહેનત કરીને પણ વધારે રૂપિયા કઈ રીતે કમાય છે, ઓછો ટૅક્સ શા માટે ભરે છે અને આર્થિક બાબતોમાં સ્વતંત્ર બનવાનું શીખી જાય છે. શું તમે ક્યારેય પોતાની જાતને પૂછ્યું છેઃ શા માટે કેટલાક રોકાણકારો બહુ ઓછું જોખમ લઈને ધનવાન બની જાય છે. જ્યારે મોટા ભાગના રોકાણકારો જેમ તેમ કરીને પોતાની મુદ્દલ કાઢી શકે છે? શા માટે મોટા ભાગના લોકો એક અથવા બીજી નોકરીમાં ભટકતા રહે છે, જ્યારે કેટલાક લોકો નોકરી છોડીને પોતાની માલિકીનું સામ્રાજ્ય બનાવવામાં સફળ થાય છે? ઔદ્યોગિક યુગનું માહિતીના યુગમાં પરિવર્તિત થવું એ તમારા માટે અને તમારા પરિવાર માટે શું મહત્ત્વ ધરાવે છે?

Write a review

Rich Dad Poor Dad by Robert Kiyosaki * Rich Dad Poor Dad by Robert Kiyosaki * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રોબર્ટ કિયોસા..
from
₹ 499
Add to Cart
Khajana Ni Shodh Ma by Robert Lui Stevence
2-3 Days
Khajana Ni Shodh Ma by Robert Lui Stevence * Khajana Ni Shodh Ma by Robert Lui Stevence * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ખ..
from
₹ 0
2-3 Days
Lalsa Vol. 1-2 Set - The Hades..... by Robert Ludlum
2-3 Days
Lalsa Vol. 1-2 Set - The Hades..... by Robert Ludlum * Lalsa Vol. 1-2 Set - The Hades..... by Robert Ludlum * Gujarati Books * Gujarati Book * Buy Now..
from
₹ 0
2-3 Days
Atma Smaran By Robert Earl Burton
Out Of Stock
Atma Smaran By Robert Earl Burton * Atma Smaran By Robert Earl Burton * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રોબર્ટ અર્લ બર્ટન દ..
from
₹ 0
Out Of Stock
Dhanvan Bano Ane Khush Raho By Robert T.Kiyosaki
Out Of Stock
Dhanvan Bano Ane Khush Raho By Robert T.Kiyosaki * Dhanvan Bano Ane Khush Raho By Robert T.Kiyosaki * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy b..
from
₹ 0
Out Of Stock
વિશ્વભરમાં પ્રચલિત અને અનોખા અંદાજે બયાનવાળા ગાલિબ કોઈ પરિચયના મોહતાજ નથી. ચોટદાર અભિવ્યક્તિ, નોખી છટા, અનોખી વિચારગૂંથણી અને તર્કબદ્ધ કાવ્યાત્મકતા મા..
from
₹ 500
Add to Cart
The Business School ( Gujarati) By Robert Kiyosaki In this second edition of his bestselling book, Robert T. Kiyosaki updates and expands his origina..
from
₹ 350
Add to Cart
The Business of the 21st Century ( Gujarati) By Robert T. Kiyosaki અર્થતંત્ર સમય્સા નથી, સમસ્યા તમે છો. તમને કોર્પોરેટ જગતમાં થતાં ભ્રષ્ટ્રાચાર પર ગુસ..
from
₹ 299
Add to Cart