We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Calling Sehmat ( Gujarati) By Harinder Sikka | Shree Pustak Mandir | Harinder Sikka

Calling Sehmat ( Gujarati) By Harinder Sikka | Shree Pustak Mandir | Harinder Sikka
Calling Sehmat ( Gujarati) By Harinder Sikka | Shree Pustak Mandir | Harinder Sikka
Calling Sehmat ( Gujarati) By Harinder Sikka કોલિંગ સેહમત' એ એક સાધારણ છોકરી ની અસાધારણ હિમ્મત, દેશપ્રેમ અને ઝનુન ની સત્યઘટના પર આધારીત એ વાત છે કે જેની મદદ વગર આપણે કદાચ ૧૯૭૧ નું યુધ્ધ ના જીતી શક્યા હોત. પોતાના પરીવાર, પ્રેમ અને જીવ કરતાં પણ દેશ ને આગળ મુકનાર આ યુવતી ખરા અર્થ માં આપણો 'હીરો' છે. પિતા ની અંતિમ ઈચ્છા ને પૂરી કરવા અને પાકિસ્તાન માં ચાલી રહેલા એમના ખાનગી મીશન ને પુરુ પાડવા સેહમત જે કુશળતા અને હિમ્મત દાખવે છે, એ અસામાન્ય છે.આ પુસ્તક ની વાત ઘણે અંશે આપણે મેઘના ગુલઝાર ની ફિલ્મ ' રાઝી' મા માણી ચુક્યા છીએ, પણ દેશભક્તિ અને સાહસ ની જે રોમાંચક હકીકતો અહિંયા વર્ણવાઈ છે એ માણવા માટે શ્રી હરિન્દર સિક્કા નું આ પુસ્તક વાંચવું જ રહ્યું.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 225.00
  • Available: In Stock
  • Publisher: Manjul Publising House
  • Binding: Paper Back
  • Pages: 232
  • ISBN: 9780143446903
  • Language: Gujarati
Views: 46
માણસ સંબંધો વગર જીવી શકતો નથી. પ્રારંભ પોતાની જાત સાથેના સંબંધથી થાય છે. પછી માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની-સંતાનો, પૌત્ર-પૌત્રીઓ, પડોશીઓ અને મિત્રો-પ..
from
Rs. 250.00
Add to Cart
ધીરુબહેન પટેલની આ નવલકથા વાચક પાસે મૈત્રીનાં મૂલ્ય લઈને આવે છે. અલબત્ત એમનાં પાત્રો રાબેતા મુજબ રાબેતાથી સાવ જુદાં છે. સ્ત્રી-પુરુષની મૈત્રી - નિર્મળ..
from
Rs. 300.00
Add to Cart
આપણે આધ્યાત્મિક સંસ્કૃતિના વારસદારો છીએ. આપણે સંતો-મહંતો, ઋષિઓ અને શાસ્ત્રોના માણસો છીએ. આપણે ભારતીયો છીએ. આપણને ભારતીય હોવાનો ગર્વ છે. મારા લોહીમાં ..
from
Rs. 175.00
Add to Cart
રોજ-બ-રોજના જીવનમાં આપણે અનેક નાની-મોટી ઘટનાઓના સાક્ષી બનીએ છીએ અને અનેકવિધ પાત્રોના સંપર્કમાં પણ આવીએ છીએ. એ ઘટનાઓ અને પાત્રોનો સપાટી પરનો રંગ જુદો છ..
from
Rs. 250.00
Add to Cart
આ સમગ્ર પુસ્તકનો એકમાત્ર હેતુ ‘ગ્રોથ’ છે. ઈમોશનલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ- એટલે કે ભાવનાત્મક અને બૌદ્ધિક વિકાસ. કારણ કે વિકસતા રહેવું, એ મનુષ્યની પ્ર..
from
Rs. 300.00
Add to Cart
આપણે કશુંક સાંભળીએ છીએ. આંખથી જોઈએ છીએ. વાંચીએ છીએ અને વિચારતાં પણ રહીએ છીએ. આ બધું ગ્રહણ કર્યા પછી આપણે બોલીએ છીએ અને લખીએ છીએ. બોલવું અને લખવું એ આમ..
from
Rs. 275.00
Add to Cart
માત્ર ૧૪ વર્ષની કુમળી વયે લગ્નગ્રંથિમાં બંધાઈ પતિનો અત્યાચાર સહન કરતાં ધનબાઈ એક સમયે ગરમ પાણીના કુંડમાં પડી આત્મહત્યાનો પ્રયાસ તો કરે છે. પરંતુ ત્યાર ..
from
Rs. 325.00
Add to Cart
કોઈને બીડી, સિગારેટ કે દારૂનું, તો કોઈને પૈસા, પ્રતિષ્ઠા, સત્તાનું - વ્યસન કોને નથી? આપણે જે પણ કાંઈ કરીએ છીએ શું એ વાજબી છે? ઇઝ ઇટ વર્થ? સંબંધો સાચવવ..
from
Rs. 350.00
Add to Cart