We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Spiritual Anatomy: Meditation, Chakras, and the Journey to the Center (Gujarati) By "Daaji" Kamlesh D. Patel

Spiritual Anatomy: Meditation, Chakras, and the Journey to the Center (Gujarati) By "Daaji" Kamlesh D. Patel
Spiritual Anatomy: Meditation, Chakras, and the Journey to the Center (Gujarati) By "Daaji" Kamlesh D. Patel
from
₹ 499

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

Spiritual Anatomy: Meditation, Chakras, and the Journey to the Center (Gujarati) By "Daaji" Kamlesh D. Patel ‘જ્યારે આપણે સુખાકારી વિશે વિચારીએ છીએ, ત્યારે આપણે મોટેભાગે આપણું જીવન શાંતિમય અને ઉદ્દેશ્યપૂર્ણ બની રહે તે માટે માત્ર આપણા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે જ વિચારતાં હોઈએ છીએ. પરંતુ રાજયોગ પરંપરાની હાર્ટફુલનેસ સંસ્થાના ચોથા આધ્યાત્મિક માર્ગદર્શક દાજી દર્શાવે છે કે એક ત્રીજું તંત્ર પણ છે, જેને આપણે મોટેભાગે અવગણતાં હોઈએ છીએ: તે છે, આધ્યાત્મિક સંરચના. આપણી આધ્યાત્મિક સંરચનામાં સમાવિષ્ટ ચક્રો અથવા તો આધ્યાત્મિક ઊર્જાના કેન્દ્રો, આપણી ચેતનાની ઉન્નતિ માટે એક પ્રકારના એટલાસ જેવું કામ કરે છે કે જે આપણને આપણા હૃદય તરફ, આપણી પોતાની તરફ તથા આપણે જેને ઝંખતા રહેતાં હોઈએ છીએ, તેવાં સાશ્વત સુખ તરફ અને હેતુપૂર્ણ જીવન તરફ દોરી જાય છે. આ યાત્રા દરમિયાન વાચકો નીચેની બાબતો શીખશે: * ચક્રોની ભૂમિકા અને તેનું મહત્વ; * આપણા ચક્રોને શું અવરોધે છે અને તે અવરોધને કેવી રીતે દૂર કરવો; * આપણને આપણાં હૃદયના કેન્દ્રની નજીક લાવતી ધ્યાનની ટેકનીકો; * ચક્રો સાથેનું આપણું ઊંડાણપૂર્વકનું જોડાણ, આપણાં હૃદય, મન અને આત્માના સામર્થ્યને કેવી રીતે ખોલી શકે છે. 'સ્પિરિચ્યુઅલ એનાટમી' (આધ્યાત્મિક સંરચના) પુસ્તક અભૂતપૂર્વ હોવાથી, સાધકો, ધ્યાન કરનારાઓ અને જીવનમાં આનંદ ઉજાગર કરવા માંગતા દરેકે આ પુસ્તક વાંચવું આવશ્યક છે.

Write a review

હિંદી ફિલ્મઉદ્યોગના પહેલા દાયકાની ફિલ્મોનો આટલો ઝીણવટભર્યો અને વર્ણનાત્મક ઇતિહાસ ધરાવતું કદાચ આ પહેલું ગુજરાતી પુસ્તક હશે. હિંદી ફિલ્મોના ઈતિહાસનું સળ..
from
₹ 500
Add to Cart
માણસ શું છે? સ્મરણો રચતો ને સ્મરણમાં રાચતો જીવ છે. આ પ્રક્રિયા જીવનપર્યન્ત ચાલે છે. પણ કેટલાંક સચવાય છે, કેટલાંક વીસરી જવાય છે. અને આ કશું આપણી પસંદ -..
from
₹ 275
Add to Cart
કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી આ સુંદર શેરમાંથી જ આ ગઝલસંગ્રહનું શીર્ષક આવ્યું છે. આપણા સમયના શ્રેષ્ઠ શાયરો..
from
₹ 225
Add to Cart
મનુષ્ય માટે હરહંમેશ અકળ અને અગોચર રહ્યું છે મૃત્યુ  જેનો સમય નક્કી નથી, પણ તેનું આગમન નિશ્ચિત છે પરંતુ એક કવિ પોતાની કવિતામાં કહે છે : નચિકેત, છોડ આ ..
from
₹ 175
Add to Cart
હજુ આજેય જ્યારે ગઝલના ગુજરાતી સાહિત્યના કાવ્યપ્રકારરૂપે સ્વીકાર સામે પ્રશ્નાર્થ ઊભા કરાય છે ત્યારે ગઝલ સૌથી વધારે ખેડાતું સ્વરૂપ છે એ પણ હકીકત છે. મૂળ..
from
₹ 450
Add to Cart
પોતાના વિચારને ગઝલમાં ગૂંથીને વિસ્મય જગાડતા કવિ વિનોદ ઓઝાએ હાથમાં હલેસાની જેમ કલમ લઈને કવિતાનો દરિયો ખેડવાનું સાહસ આરંભી દીધેલું. એમની ભીતરી ભોંયમાં જ..
from
₹ 175
Add to Cart
આ કથા નીતિ અને ધર્મને જુદાં પાડતી - સ્પષ્ટ કરતી કથા છે. અહીં, એક એવું ‘છલ’ છે, જેણે બધું જ મેળવી ચુકેલા માણસના હાથમાંથી પ્યાલો ત્યારે પાડી નાખ્યો, જ્..
from
₹ 450
Add to Cart
The Wisdom Bridge: Nine Principles to a Life that Echoes in the Hearts of Your Loved Ones (Gujarati) By "Daaji" Kamlesh D. Patel ‘ધ વિઝ્ડમ બ્રિજ’ : જી..
from
₹ 499
Add to Cart