Menu
Your Cart

Zen Opus

Language: Gujarati
આ પુસ્તકમાં લાગતાં અંગ્રેજીનાં 202 કાવ્યોનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે. અંગ્રેજીમાં તો લાખોની સંખ્યામાં કાવ્યો લખાયા છે અને અનૂદિત થયાં છે. એમને પ્રતિનિધિત્વ આપવાનું અહીં ગજું નથી. લગભગ હજારેકની આસપાસ બ્રિટિશ, અમેરિકન, ભારતીય અંગ્રેજીમાં લખેલાં અને બીજાં હજારેક ફ્રેંચ, જર્મન, રશિયન, ઇટાલિયન, ગ્રીક, ..
Rs. 700.00
Language: Gujarati
કવિ મહેન્દ્ર જોષી ગીતો અને ગઝલોનાં સર્જક. અંગત સંવેદનાઓને કાવ્યનું રૂપ આપવા તેઓ અછાંદસ કાવ્યસ્વરૂપનો આશ્રય લે છે અને આપણને મળે છે એક નવો કાવ્યસંગ્રહ ‘ખીંટીઓ’.ક્ષણોની ખીંટીઓ પર ટિંગાળેલાં સ્મરણોને ઊતારીને તેઓ કાવ્યસ્વરૂપે આપણી સામે ધારે છે. જેમાં ક્યાંક ચકલી અને ખિસકોલી સાથે રમતું નિર્દોષ બાળપણ છે,..
Rs. 200.00
Language: Gujarati
ગામડાની અનેક પેઢીઓ મદારીના મોરલીવાદન અને નાગ–નાગિનના ખેલ જોઈને મોટી થઈ છે. નાગપાંચમે શહેર કે ગામડાંમાં જો મદારીનાં પગલાં ન પડે તો નાગદેવતાનાં દર્શન દુર્લભ હોય. ઘણી હિન્દી ફિલ્મોએ એ મોરલીની ટ્યૂનનો ઉપયોગ કરીને લોકોને આધુનિક સ્વરૂપે મોરલીવાદન અને નાગિનનૃત્ય દ્વારા મનોરંજન પૂરું પાડ્યું છે. ખુશીના દરેક..
Rs. 350.00
Language: Gujarati
એક હતો કીનુ. એને બૂટ પહેરવાનું મન થયું તે બૂટ ખરીદવા બજારમાં ગયો, પણ કીનુ કંઈ બે પગવાળો માણસ કે ચાર પગવાળો જનાવર થોડો હતો? એ તો હતો મોટો કાનખજૂરો. અને એને હતા પૂરા સો પગ. એકસાથે કીનુનાં માપનાં સો જૂતાં બનાવવા કંઈ ખાવાનો ખેલ નથી. શિવા મોચીએ તો ધડ્ દઈને બૂટ બનાવી આપવાની ના પાડી દીધી. પછી શું થયું? કીન..
Rs. 75.00
Language: English
Dhiruben Patel is a very well-known Gujarati writer who has written in Hindi and English from time to time. She has tried various literary forms with success but is better known as a novelist.These Kitchen Poems of hers are unique in the sense that though the kitchen always remains in the backgrou..
Rs. 200.00
Language: Gujarati
શું રસોડું હજુય ઘરનું સૌથી અન્ડર-રેટેડ અંગ છે? કદાચ. રસોડું એવી જગ્યા છે, જ્યાં માત્ર ખાવાનું જ નથી રંધાતું, જ્યાં કેવળ વાનગીઓની સોડમ નથી ફેલાતી. અહીં તો સ્ત્રીનાં મન-હૃદયમાં ઘણું બધું બને છે, બાહ્ય અને આંતરિક સ્તરે. ધીરુબહેન પટેલ રચિત ‘કિચન પોએમ્સ’ ને સ્થૂળ નારીવાદી સંગ્રહ ગણી લેવાની ભૂલ કરવા જેવી ..
Rs. 200.00
Language: Gujarati
હિન્દી સિનેમાના ગોલ્ડન પિરિયડ વિશે માહિતી આપતાં પુસ્તકો તો અનેક હશે પણ આ પુસ્તકમાં મન્નુ શેખચલ્લી એક રસિયા પ્રેક્ષકની નજરથી તેને થોડી રમુજી અને થોડી એક્સ-રે પધ્ધતિથી રજુ કરતાં કરતાં એ જમાનાની ખાટીમીઠી યાદોને હસતાં હસાવતાં વાગોળે છે.જો તમે 50 plus હો તો તમારે માટે આ બન્ને છે... Must Read અને ‘મસ્ત ..
Rs. 350.00
Language: Gujarati
શ્રી રજનીકુમાર પંડ્યાની સિદ્ધહસ્ત કલમે એક સત્યઘટના પરથી આલેખાયેલી રોચક નવલકથા...
Rs. 350.00
Showing 113 to 120 of 284 (36 Pages)