We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Missions of Mossad By Raj Goswami

Missions of Mossad By Raj Goswami
Missions of Mossad By Raj Goswami
New
Missions of Mossad By Raj Goswami
Missions of Mossad By Raj Goswami
Missions of Mossad By Raj Goswami
દાયકાઓથી, ઇઝરાયેલની કુખ્યાત સુરક્ષા સંસ્થા મોસાદની ગણના દુનિયાની સર્વશ્રેષ્ઠ ઇન્ટેલિજન્સ સર્વિસ તરીકે થાય છે. તેના 60 વર્ષના ઇતિહાસમાં, એજન્સીએ સૌથી ખતરનાક, સૌથી નિર્ણાયક, સૌથી રોમાંચક અને આંખ ઉઘાડી નાખે તેવાં મિશન પૂરાં કર્યાં છે. નાઝી જલ્લાદ એડોલ્ફ આઇકમેનને પકડવાના દિલધડક ઑપરેશનથી લઈને દસ વર્ષના ગાળામાં ઈરાનના પરમાણુ વિજ્ઞાનીઓનો સફાયો કરીને તેના પરમાણુ કાર્યક્રમ ખોરંભે પાડી દેવાના મિશન સુધી, મોસાદે એવાં કારનામાં કર્યાં છે, જેણે અનેક શત્રુઓથી ઘેરાયેલા ઇઝરાયેલને ટકાવી રાખ્યું છે. મોસાદ બે કારણોથી ચર્ચાસ્પદ છે. એક, તે ઇઝરાયેલના દુશ્મનો સાથે અત્યંત નિર્દયતાથી વર્તે છે. એ પહેલી સંસ્થા છે જેણે ટેલિફોન હૅન્ડસેટ અને કારમાં વિસ્ફોટકો ભરવાની કળાને ‘લોકપ્રિય’ બનાવી હતી. મોસાદના વડા લગભગ દરેક વિસ્ફોટનું જાતે નિરીક્ષણ કરે છે. બીજું, દુશ્મનોને ઠેકાણે પાડવાની દરેક કારવાઈને તે અકસ્માતમાં ખપાવી દે છે અથવા તો કોઈ ત્રાહિત પક્ષના નામે ઉધારી દે છે. એવાં ઘણાં ઑપરેશન્સ છે, જેમાં પશ્ચિમની ગુપ્તચર એજન્સીઓ મોસાદનો હાથ હોવાની શંકા કરવાથી આગળ જઈ શકી નથી. મોસાદ શું છે? તે કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું? તે કેમ વિશ્વની શ્રેષ્ઠ ગુપ્તચર સંસ્થા છે? તે કેવાં મિશન હાથ ધરે છે? કેવી રીતે તેને અંજામ આપે છે? કેમ ઇઝરાયેલના દુશ્મનો જ નહીં, પણ અન્ય વિદેશી ગુપ્તચર સંસ્થાઓને પણ મોસાદનો ડર લાગે છે? આ પુસ્તક આ બધાનો જવાબ આપે છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 250.00
  • Available: In Stock
  • Publisher: R. R. Sheth
  • Binding: Paperback
  • Pages: 200
  • ISBN: 9789361973437
  • Language: Gujarati
Views: 22
All over India Fast Shipping Via courier or India Post.
શોલે ૧૯૭૫ની ૧૫મી ઑગસ્ટે રીલીઝ થઈ અને સતત પાંચ વર્ષ સુધી થિયેટર્સમાં ચાલી. આ ફિલ્મે હિન્દી સિનેમા ઉદ્યોગને એક નવી જ રાહ ચીંધી. આજ દિન સુધી બૉક્સ ઑફિસનુ..
from
Rs. 250.00
Add to Cart
વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ ભારત.   જેનાં પાયામાં તેના ન્યાયતંત્રની પણ વિશિષ્ટ ભૂમિકા રહી છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં ભારતીય ન્યાયતંત્ર અ..
from
Rs. 300.00
Add to Cart
કોઈને બીડી, સિગારેટ કે દારૂનું, તો કોઈને પૈસા, પ્રતિષ્ઠા, સત્તાનું - વ્યસન કોને નથી? આપણે જે પણ કાંઈ કરીએ છીએ શું એ વાજબી છે? ઇઝ ઇટ વર્થ? સંબંધો સાચવવ..
from
Rs. 350.00
Add to Cart
Hyperfocus: How To Work Less To Achieve More ( Gujarati) By Chris Bailey મારા ધ્યાનને કેવી રીતે મૅનેજ કરવું તે શીખવતી એક વ્યવહારુ માર્ગદર્શિકા. કોઈ પણ..
from
Rs. 350.00
Add to Cart
Mossad ( Gujarati) By Michael Bar-Zohar દાયકાઓથી ઇઝરાયેલની પ્રખ્યાત સુરક્ષા એજન્સી મોસાદને દુનિયાની સર્વશ્રેષ્ઠ જાસૂસી સંસ્થા માનવામાં આવે છે. આ પુસ્ત..
from
Rs. 499.00
Add to Cart