Bhitarnu Aakash By Vinesh Antani
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Bhitarnu Aakash By Vinesh Antani
from
₹ 275
- Stock: In Stock
- Publisher: Zen Opus
- Binding: Paperback
- Pages: 166
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
માનવજીવન અને માનવમનની સંકુલતાનો તાગ સહેલાઈથી મળતો નથી. એના વિશે જેટલું લખાશે, ઓછું જ પડશે. સાહિત્ય અને અન્ય કળાઓ તથા સામાન્ય માણસ પોતાની રીતે જીવનનો વ્યાપ અને મનનું ઊંડાણ સમજવાનો પ્રયત્ન કરે છે. ‘ભીતરનું આકાશ’ સુપ્રસિદ્ધ સાહિત્યસર્જક વીનેશ અંતાણીના એકાવન લઘુ લેખોનો સંચય છે. આ લેખો આપણી બહારની અને અંદરની દુનિયાને સ્પર્શે છે. અહીં આપણે બધાં જ પોતપોતાની ભીતરની વાવના પગથિયાં પર બેઠાંબેઠાં બહારના અને અંદરના આકાશનો તાગ પામવા મથતાં પડોશી છીએ.
'ભીતરનું આકાશ' પુસ્તકમાં લઘુ લેખો સાથે આ પ્રકારનો QR Code આપ્યો છે. તમારા સ્માર્ટ ફોનના QR Code Scanning App વડે સ્કેન કરીને તેની લિંક ખોલવાથી આપ લઘુ લેખોને સાંભળી શકશો.