We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy

Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy
Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy
from
Rs. 150.00
  • Available: In Stock
  • Publisher: Manjul Publising House
  • Name: Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy
  • Binding: Paperback
  • Pages: 100
  • ISBN: 9789355431370
  • Language: Gujarati
Views: 22
Miracles of your Mind ( Gujarati) By Dr. Joseph Murphy જાગ્રત મન પાસે પસંદગીની શક્તિ હોય છે; બીજી બાજુ, અર્ધજાગ્રત મન તો તેને જેટલું કરવાનું કહેવામાં આવે તેટલું જ કરે છે. આ પુસ્તકમાં સેલ્ફ-હેલ્પના સિદ્ધહસ્ત ગુરુ ડૉ. જૉસેફ મર્ફી અર્ધજાગ્રત મનની સુષુપ્ત શક્તિઓ વિશે વિસ્તારથી જણાવે છે. અર્ધજાગ્રત મનમાં અનેક એવી શક્તિઓ ધરબાયેલી પડી છે, જે આપણા જીવનને સર્વશ્રેષ્ઠ બનાવી શકે છે. આપણા મનની — ખાસ કરીને અર્ધજાગ્રત મનની આ શક્તિનું દોહન કઈ રીતે કરવું તેનો સ્પષ્ટ માર્ગ તેઓ ચીંધી આપે છે. તેઓ આપણા વિચારો તથા કાર્યોના પ્રોગ્રામિંગ માટે અર્ધજાગ્રત મનને હકારાત્મક દિશામાં કઈ રીતે વાળી શકાય કે જેથી તે આપણને સફળતા અપાવડાવે, તેના વિશે માર્ગદર્શન આપે છે. આપણા મનમાં ચમત્કાર કરવાની અદ્ભુત શક્તિ છે. તે આપણને અઢળક સફળતા અને ધન અપાવડાવી શકે છે. તે આપણું સ્વાસ્થ્ય સુધારી શકે છે. તે આપણા પારિવારિક વાતાવરણને સૌહાર્દ તથા સદ્ભાવથી ભરી શકે છે. તે આપણને દારૂ તથા નશાની ખોટી ટેવોમાંથી બહાર કાઢી શકે છે. તે આપણા લગ્નજીવનને પણ સુખમય બનાવી શકે છે. ટૂંકમાં, તમામ મહત્ત્વના નિર્ણયોમાં તે મૂલ્યવાન માર્ગદર્શન આપે છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Ageless Body Timeless Mind by Dr. Dipak Chopra
2-3 Days
Ageless Body Timeless Mind by Dr. Dipak Chopra * Ageless Body Timeless Mind by Dr. Dipak Chopra * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book ..
from
Rs. 0.00
2-3 Days
Power Of Subconscious Mind by Dr. Joseph Murphy
2-3 Days
Power Of Subconscious Mind by Dr. Joseph Murphy * Power Of Subconscious Mind by Dr. Joseph Murphy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy boo..
from
Rs. 0.00
2-3 Days
Amar Sanvedankathao by Joseph Macwan
2-3 Days
Amar Sanvedankathao by Joseph Macwan * Amar Sanvedankathao by Joseph Macwan * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online જોસેફ મેકવાન ..
from
Rs. 0.00
2-3 Days
Amar Chandlo by Joseph Macwan
2-3 Days
Amar Chandlo by Joseph Macwan * Amar Chandlo by Joseph Macwan * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online જોસેફ મેકવાન દ્વારા અમર ચાં..
from
Rs. 0.00
2-3 Days
Joseph Macwan No Vartalok by Joseph Macwan
2-3 Days
Joseph Macwan No Vartalok by Joseph Macwan * Joseph Macwan No Vartalok by Joseph Macwan * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online જ..
from
Rs. 0.00
2-3 Days
Lakshmanni Agnipariksha by Joseph Macwan
2-3 Days
Lakshmanni Agnipariksha by Joseph Macwan * Lakshmanni Agnipariksha by Joseph Macwan * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online જોસેફ..
from
Rs. 0.00
2-3 Days
Mind Management By Anandmurti Guruma
Out Of Stock
Mind Management By Anandmurti Guruma * Mind Management By Anandmurti Guruma * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
The Power of Your Subconscious Mind ( Gujarati) By Joseph Murphy જીવનમાં ચમત્કાર થવા દો. ઉત્કૃષ્ટતાના નવા શિખરો સર કરનાર આ શ્રેષ્ઠ પુસ્તક તમારી સફળતા..
from
Rs. 175.00
Add to Cart