We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Mahobbat By Abhishek Agravat | Shree Pustak Mandir | Articals

Mahobbat By Abhishek Agravat
Mahobbat By Abhishek Agravat | Shree Pustak Mandir | Articals

Mahobbat By Abhishek Agravat * Mahobbat By Abhishek Agravat * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online

મહોબ્બત –
બેવકૂફો માટે બેવકૂફી,
બાદશાહો માટે જશ્ન,
આંધળાઓ માટે અંધારું,
આશિકી આંખો માટે આંજણ,
સમાજ માટે વાહિયાત વહેવાર,
પ્રિયજનો માટે જાદુઈ ફિરાક,
હવસખોરો માટે વાસના,
હરખુડાં હૈયાં માટે વ્હાલ,
ચાલનારાઓ માટે પગ,
ઊડનારાઓ માટે પાંખો,
બોલનારાઓ માટે અક્ષર,
મહેસૂસ કરનારાઓ માટે ‘શબ્દ’,
મૃત્યુ માટે રાખ,
જીવન માટે ડમરી,
રણ માટે લૂ,
દરિયા માટે તરંગ,
માણસો માટે કપાતી કાંડાંની નસ,
આશિકો માટે રક્તકણનો મોક્ષ,
તારા માટે જીવવાનું કારણ
અને
મારા માટે – તું!!!
– અભિષેક

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 150.00
  • Available: In Stock
  • Publisher: R. R. Sheth
  • Binding: Paperback
  • Pages: 110
  • ISBN: 9789390572106
  • Language: Gujarati
Views: 1774
Avsar Aavya Angane by Ramnik Agravat * Avsar Aavya Angane by Ramnik Agravat * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રમણીક અગ્રાવત..
from
Rs. 0.00
2-3 Days
Chakravyooh by Abhishek Pandey * Chakravyooh by Abhishek Pandey * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ચક્રવ્યોહ અભિષેક પાંડે દ્..
from
Rs. 0.00
2-3 Days
ચિત્રા દેસાઈ માટે કાવ્યલેખન પ્રક્રિયા કેવી છે? તે માટે તેઓ એક અત્યંત સુંદર કલ્પન આપે છે તે છે બાજ પક્ષીનું. આ પક્ષી જે રીતે પોતાના આયુષ્યના ચાલીસ વર્ષ..
from
Rs. 200.00
Add to Cart
હેં ગોપી, તને મળ્યાને એક વર્ષ વીતી ગયું? હું તો હજી પણ માની શકતી નથી. તેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા… ગોપી નામના કૂતરા સાથેની અદ્ભ..
from
Rs. 125.00
Add to Cart
Hero ( Gujarati) By Rhonda Byrne આ પૃથ્વી નામના ગ્રહ પર તમારા અસ્તિત્વનું કારણ જ આ પુસ્તકની કહાણી છે. તમે બીજાથી અલગ છો. એવી કોઈ ખાસ વસ્તુ સર્જન કરવા ..
from
Rs. 450.00
Add to Cart
Cashflow Quadrant ( Gujarati) By Robert T. Kiyosaki રિચ ડેડ્સ કેશફ્લો ક્વોડ્રન્ટ ‘આર્થિક સ્વતંત્રતાની ચાવી’ આ પુસ્તક એવા લોકો માટે લખવામાં આવ્યું છે. ..
from
Rs. 499.00
Add to Cart
The Wisdom Bridge: Nine Principles to a Life that Echoes in the Hearts of Your Loved Ones (Gujarati) By "Daaji" Kamlesh D. Patel ‘ધ વિઝ્ડમ બ્રિજ’ : જી..
from
Rs. 499.00
Add to Cart
અગિયાર પેઢીઓથી ધરબાયેલા રહસ્યને ઉજાગર કરવા અભય પેલા ભયાનક માર્ગ પર પગલું માંડી ચૂક્યો છે ત્યારે તેનો પડછાયો બને છે મહામાયાની વર્તમાન વંશજ, સુંદર પણ કા..
from Save
Rs. 450.00 Rs. 599.00
Add to Cart