We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Gopi Vahalni Duniyama… By Sudha Murthy | Shree Pustak Mandir | Sudha Murthy

Gopi Vahalni Duniyama… By Sudha Murthy | Shree Pustak Mandir | Sudha Murthy
Gopi Vahalni Duniyama… By Sudha Murthy | Shree Pustak Mandir | Sudha Murthy
from
Rs. 125.00
  • Available: In Stock
  • Name: Gopi Vahalni Duniyama… By Sudha Murthy
  • Binding: Paperback
  • Pages: 68
  • ISBN: 9789361975608
Views: 16
હેં ગોપી, તને મળ્યાને એક વર્ષ વીતી ગયું? હું તો હજી પણ માની શકતી નથી. તેં તો મારું જીવન ખુશીઓથી ભરી દીધું છે મારા વહાલા… ગોપી નામના કૂતરા સાથેની અદ્ભુત સંવેદનકથા હવે આગળ વધે છે. ગોપી હવે વધારે મજબૂત, આત્મવિશ્વાસથી ભરપૂર બની ચૂક્યો છે. નવી પરિસ્થિતીઓ, પડકારોનો સામનો કરવા માટે હવે સજ્જ છે ગોપી. અને ત્યાં જ આવે છે ગોપીના જીવનની સૌથી મોટી સરપ્રાઇઝ!!! સુધા મૂર્તિની અજોડ શૈલીમાં લખાયેલ, કૂતરાના દૃષ્ટિકોણથી કહેવામાં આવેલી આ સરળ વાર્તા આપણને સમજાવે છે કે, શા માટે પાલતુ પ્રાણીઓ પ્રત્યે સંવેદનશીલતા અને સહાનુભૂતિ રાખવી જરૂરી છે. સુધા મૂર્તિના ચાહકો માટે લખાયેલા આ પુસ્તકમાં પોતાના વિશિષ્ટ નખરાંઓથી ગોપી બાળકોની સાથેસાથે મોટેરાંઓના મનમાં પણ પોતાની અનેરી છાપ છોડી જાય છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Mansai Ni Thapan by Sudha Murthy * Mansai Ni Thapan by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા મા..
from
Rs. 175.00
Add to Cart
Pavitrata Na Paya Par by Sudha Murthy * Pavitrata Na Paya Par by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ..
from
Rs. 250.00
Add to Cart
Sambharana Ni Safar by Sudha Murthy * Sambharana Ni Safar by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વ..
from
Rs. 199.00
Add to Cart
Borsalli Ni Pankhar by Sudha Murthy * Borsalli Ni Pankhar by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વ..
from
Rs. 125.00
Add to Cart
Dwandhwa by Sudha Murthy * Dwandhwa by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા દ્વંદ્વ..
from
Rs. 200.00
Add to Cart
Dollar Vahu by Sudha Murthy * Dollar Vahu by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા ડોલર વહુ..
from
Rs. 200.00
Add to Cart
Mahashweta by Sudha Murthy * Mahashweta by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ્વારા મહાશ્વેતા..
from
Rs. 175.00
Add to Cart
Majano Varta Khajano by Sudha Murthy * Majano Varta Khajano by Sudha Murthy * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સુધા મૂર્તિ દ..
from
Rs. 175.00
Add to Cart