We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Coffee Can Investing: The Low-Risk Road ( Gujarati) By Saurabh Mukherjea | Shree Pustak Mandir | Saurabh Mukherjea

Coffee Can Investing: The Low-Risk Road ( Gujarati) By Saurabh Mukherjea | Shree Pustak Mandir | Saurabh Mukherjea
Coffee Can Investing: The Low-Risk Road ( Gujarati) By Saurabh Mukherjea | Shree Pustak Mandir | Saurabh Mukherjea
Coffee Can Investing: The Low-Risk Road ( Gujarati) By Saurabh Mukherjea મોટાભાગના લોકો એની એજ ચારથી પાંચ પ્રકારની વસ્તુઓમાં રોકાણ કરતા હોય છે : રિયલ એસ્ટેટ, સોનું, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફિક્સ્ડ ડિપૉઝિટ અને શૅરબજાર અને તેમને વાર્ષિક ધોરણે 8થી 12% જેટલું નજીવું વળતર મળતું હોય છે. દુર્ભાગી લોકો તો મંદીના કડાકામાં ઘણા રૂપિયા ગુમાવતા પણ હોય છે, પરંતુ જો કોઈ બીજો કોઈ માર્ગ હોય તો? જો તમને તમારા રોકાણો પર 10 કે 15 નહીં, પરંતુ 20% ચક્રવૃદ્ધિ વાર્ષિક વિકાસ દર (CAGR) મળે તો? આખા બજાર કરતાં અડધું જોખમ લઈને તમે તમારા રૂપિયા ચારથી પાંચ ગણા કરી શકો તો કેવું? ‘ગુરુઝ ઑફ કેઓસ’ અને ‘ધી અનયુઝવલ બિલિયોનેર્સ’ના બેસ્ટસેલિંગ લેખક સૌરભ મુખર્જી પોતાના રોકાણો માટે ઉચ્ચ ગુણવત્તા અને ઓછા જોખમવાળો કૉફી કેન અભિગમ રાખતા હોય છે. આ પુસ્તક ‘કૉફી કેન ઇન્વેસ્ટિંગ’માં કઈ રીતે ઓછા જોખમ સાથે રોકાણ કરીને મહત્તમ વળતર મેળવવું એ સૌરભ તમને બતાવશે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 499.00
  • Available: In Stock
  • Publisher: Manjul Publising House
  • Name: Coffee Can Investing: The Low-Risk Road ( Gujarati) By Saurabh M
  • Binding: Paperback
  • Pages: 304
  • ISBN: 9789355439031
  • Language: Gujarati
Views: 38
Maharaj by Saurabh Shah
15% Off at Checkout
Maharaj by Saurabh Shah * Maharaj by Saurabh Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મહારાજ સૌરભ શાહ દ્વારા..
from
Rs. 450.00
Add to Cart
Snehni Saurabh by Vimla S Hirpara
15% Off at Checkout 2-3 Days
Snehni Saurabh by Vimla S Hirpara * Snehni Saurabh by Vimla S Hirpara * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિમલા એસ હિરપરા દ્વ..
from
Rs. 0.00
2-3 Days
Ver Vaibhav by Saurabh Shah * Ver Vaibhav by Saurabh Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સૌરભ શાહ દ્વારા વેર વૈભવ..
from
Rs. 0.00
2-3 Days
Bharatnu Mahabharat-1 By Saurabh Shah * Bharatnu Mahabharat-1 By Saurabh Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ભારતનુ મહાભ..
from
Rs. 0.00
Out Of Stock
Sati Jivan Saurabh By Mahadev Dhoriyani * Sati Jivan Saurabh By Mahadev Dhoriyani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Shree Pushtimarg Saurabh By Mahadev Dhoriyani * Shree Pushtimarg Saurabh By Mahadev Dhoriyani * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book on..
from
Rs. 0.00
Out Of Stock
The Magic of Thinking Big ( Gujarati) By David J. Schwartz લક્ષ્ય ઊંચા રાખો અને તેનાથી પણ ઊંચી સિદ્ધિ મેળવો. આ પુસ્તક વાંચની લાખો-કરોડો લોકોએ તેમની જિ..
from
Rs. 399.00
Add to Cart
Diamonds In The Dust ( Gujarati) By Saurabh Mukherjea ‘ડાયમન્ડ્સ ઇન ધ ડસ્ટ’ ભારતીય બચતકારોને એવી સરળ છતાં અસરકારક રોકાણની ટેક્નિક સમજાવે છે કે, જેની મ..
from
Rs. 499.00
Add to Cart