We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Diamonds In The Dust ( Gujarati) By Saurabh Mukherjea

Diamonds In The Dust ( Gujarati) By Saurabh Mukherjea
Diamonds In The Dust ( Gujarati) By Saurabh Mukherjea
from
₹ 499

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

Diamonds In The Dust ( Gujarati) By Saurabh Mukherjea ‘ડાયમન્ડ્સ ઇન ધ ડસ્ટ’ ભારતીય બચતકારોને એવી સરળ છતાં અસરકારક રોકાણની ટેક્નિક સમજાવે છે કે, જેની મદદથી રોકાણકાર એવી સ્વચ્છ અને સારા વ્યવસ્થાપનવાળી કંપની શોધી શકે, જેમાં રોકાણથી ઘણું વધારે વળતર મળે. ઍવૉર્ડ વિજેતા માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મૅનેજરોની ટીમ દ્વારા કરવામાં આવેલા ગહન સંશોધનો પર આધારિત આ પુસ્તકમાં એવા અઢળક કેસસ્ટડી અને ચાર્ટ સમાવવામાં આવ્યા છે, જેની મદદથી રોકાણકારો 3 ટ્રિલિયન અમેરિકન ડૉલર જેટલું મૂલ્ય ધરાવતા ભારતીય શૅરબજારમાં રોકાણ કરી શકે. રોકાણની પશ્ચિમની અમુક થિયરીઓ ભારતીય સંદર્ભમાં કઈ રીતે અયોગ્ય ઠરે છે તેની પણ આ પુસ્તકમાં વિગતે વાત કરવામાં આવી છે. માટે આ પુસ્તક વાચકો માટે તેમના આર્થિક લક્ષ્યાંકોની સિદ્ધિ માટેના રોકાણ માટે અત્યંત મહત્ત્વનું અને અનિવાર્ય બની રહ્યું છે.

Write a review

Maharaj by Saurabh Shah * Maharaj by Saurabh Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online મહારાજ સૌરભ શાહ દ્વારા..
from
₹ 450
Add to Cart
Snehni Saurabh by Vimla S Hirpara
2-3 Days
Snehni Saurabh by Vimla S Hirpara * Snehni Saurabh by Vimla S Hirpara * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online વિમલા એસ હિરપરા દ્વ..
from
₹ 0
2-3 Days
Ver Vaibhav by Saurabh Shah
2-3 Days
Ver Vaibhav by Saurabh Shah * Ver Vaibhav by Saurabh Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online સૌરભ શાહ દ્વારા વેર વૈભવ..
from
₹ 0
2-3 Days
Bharatnu Mahabharat-1 By Saurabh Shah
Out Of Stock
Bharatnu Mahabharat-1 By Saurabh Shah * Bharatnu Mahabharat-1 By Saurabh Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ભારતનુ મહાભ..
from
₹ 0
Out Of Stock
Harkishan Mehta : Sarjan Visarjan By Saurabh Shah
Out Of Stock
Harkishan Mehta : Sarjan Visarjan By Saurabh Shah * Harkishan Mehta : Sarjan Visarjan By Saurabh Shah * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy..
from
₹ 0
Out Of Stock
Coffee Can Investing: The Low-Risk Road ( Gujarati) By Saurabh Mukherjea મોટાભાગના લોકો એની એજ ચારથી પાંચ પ્રકારની વસ્તુઓમાં રોકાણ કરતા હોય છે : રિયલ ..
from
₹ 499
Add to Cart