Hastakhsar By Udayan Thakker
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Hastakhsar By Udayan Thakker
from
₹ 200
- Stock: In Stock
- Publisher: Zen Opus
- Binding: Paperback
- Pages: 136
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
ઉદયન ઠક્કર કવિ છે એટલે કવિતાના ચાહક-ભાવક તો હોય જ; ‘હસ્તાક્ષર’માં તેઓ આસ્વાદક છે. તેમણે માણેલો, જાણેલો કાવ્યનો રસાનુભવ ‘હસ્તાક્ષર’ના પાને પાને રજૂ થયો છે. જે કવિતાનાં રસસ્થાનો સામાન્ય ભાવક સુધી સરળતાથી પહોંચાડે છે. ‘હસ્તાક્ષર’માં ગીત, ગઝલ, લોકગીત, છાંદસ-અછાંદસ એમ કવિતાનાં બધાં સ્વરૂપો પર તેમની કલમ ચાલી છે; તો આ નિમિત્તે કવિનો સારા અનુવાદક તરીકેનો પરિચય પણ મળે છે. આ પુસ્તકમાં લુઈસ ગ્લિક, જિલિયન ક્લાર્ક, શિનેડ મોરિસી જેવા વિદેશી કવિઓની કવિતાના અંગ્રેજી પરથી ઉદયન ઠક્કરે કરેલા અનુવાદ સહ આસ્વાદ અને હિન્દી-ઉર્દૂ કવિઓનાં કાવ્યોના પરિચયાત્મક આસ્વાદ છે.