We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Uphaar By Udayan Thakker | Shree Pustak Mandir | Udayan Thakker

Uphaar By Udayan Thakker | Shree Pustak Mandir | Udayan Thakker
Uphaar By Udayan Thakker | Shree Pustak Mandir | Udayan Thakker
from
Rs. 250.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Uphaar By Udayan Thakker
  • Binding: Paperback
  • Pages: 168
  • Language: Gujarati
Views: 33
All over India Fast Shipping Via courier or India Post.
આ ઉપહારમાં છે શું?’ ‘વાર્તાઓના આસ્વાદ : મેઘાણી, મડિયા, સુરેશ જોષી...’ ‘હાસ્યનિબંધોના આસ્વાદ પણ ખરા... બકુલ ત્રિપાઠી, જ્યોતીન્દ્ર દવે, વળી રમણભાઈ નીલકંઠની નવલકથા, ભદ્રંભદ્ર... અને પુ. લ. દેશપાંડે...’ ‘દેશપાંડે એટલે પેલા મરાઠી હાસ્યલેખક?’ ‘હા, એનો અનુવાદ. સાથે શરદ જોશી... ચૂંટેલી કવિતાઓના આસ્વાદ : ઉમાશંકર જોશી, નિરંજન ભગત, વિનોદ જોશી, બીજી યે ઘણી.’ તમે  ‘ઉપહાર’ હાથમાંથી લઈને જોવા માંડો છો, ‘આ શું? મુનિ અને મેડમ?’ ‘ગુરુનો આત્મા ગણિકાના શરીરમાં પ્રવેશે, અને ગણિકાનો આત્મા ગુરુના શરીરમાં, એનું નાટક. સંસ્કૃતમાંથી અનુવાદ.’ ‘સંસ્કૃત સિવાય બીજું કોઈ નાટક ન મળ્યું?’ ‘છે ને : હુઝ લાઇફ ઇઝ ઇટ એની વે?’ ‘જેનું ગુજરાતી રૂપાંતર અરવિંદ જોશીએ ભજવેલું તે? બાણશૈયા?’ ‘હા, એ જ,’ ‘અને સેમ ટાઇમ નેક્સ્ટ યર ...’ ત્યારે તો ફિલ્મો યે હશે!’ ‘યાદ છે લવસ્ટોરી? બોર્ન ફ્રી? રજનીગંધા? એની કથાના આસ્વાદ પણ ખરા.’ ‘શરૂઆત સ્વામી આનંદના નિબંધથી કરી છે ને કંઈ!’ ‘આગળ જશો તો કાકાસાહેબ કાલેલકર મળશે, અને ત્યાર પછી જ્ઞાનપીઠ વિજેતા અને નોબેલ વિજેતા ...’

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Hak Chhee Hippo By Udayan Thakker
Out Of Stock
Hak Chhee Hippo By Udayan Thakker * Hak Chhee Hippo By Udayan Thakker * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Raju Rangaro By Udayan Thakker
Out Of Stock
Raju Rangaro By Udayan Thakker * Raju Rangaro By Udayan Thakker * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Tak Dhina Dhin Vartamala Magic Painting Book By Udayan Thakker
Out Of Stock
Tak Dhina Dhin Vartamala Magic Painting Book By Udayan Thakker * Tak Dhina Dhin Vartamala Magic Painting Book By Udayan Thakker * Gujarati Books * Guj..
from
Rs. 0.00
Out Of Stock
Tak Dhina Dhin Vartamala Ringo Badewala Jango Chotewala By Udayan Thakker
Out Of Stock
Tak Dhina Dhin Vartamala Ringo Badewala Jango Chotewala By Udayan Thakker * Tak Dhina Dhin Vartamala Ringo Badewala Jango Chotewala By Udaya * Gujarat..
from
Rs. 0.00
Out Of Stock
Tom Tom Tananana By Udayan Thakker
Out Of Stock
Tom Tom Tananana By Udayan Thakker * Tom Tom Tananana By Udayan Thakker * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
Zatpat Sasli By Udayan Thakker
Out Of Stock
Zatpat Sasli By Udayan Thakker * Zatpat Sasli By Udayan Thakker * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
Rs. 0.00
Out Of Stock
‘જો સાહિત્યપદાર્થને ઉત્તમ રીતે વાચક સુધી પહોંચાડવું હોય તો નીવડેલી રચનાઓના રસપ્રદ શૈલીમાં આસ્વાદ કરાવવા જોઈએ.’ એમ માનનારા કવિ-વિવેચક રાજેન્દ્ર પટેલના ..
from
Rs. 140.00
Add to Cart
ઉદયન ઠક્કર કવિ છે એટલે કવિતાના ચાહક-ભાવક તો હોય જ; ‘હસ્તાક્ષર’માં તેઓ આસ્વાદક છે. તેમણે માણેલો, જાણેલો કાવ્યનો રસાનુભવ ‘હસ્તાક્ષર’ના પાને પાને રજૂ થયો..
from
Rs. 200.00
Add to Cart