We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

The Making of Hero: Four Brothers, Two Wheels and a Revolution that Shaped India ( Gujarati) By Sunil Kant Munjal

The Making of Hero: Four Brothers, Two Wheels and a Revolution that Shaped India ( Gujarati) By Sunil Kant Munjal
The Making of Hero: Four Brothers, Two Wheels and a Revolution that Shaped India ( Gujarati) By Sunil Kant Munjal
from
₹ 399

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

The Making of Hero: Four Brothers, Two Wheels and a Revolution that Shaped India ( Gujarati) By Sunil Kant Munjal આ પુસ્તકમાં અમારા સ્થાપકોના વારસાને જાળવી રાખવાનો અને સાથે જ એ કથા કહેવાનો આશય છે કે કઈ રીતે એક ઇન્ડસ્ટ્રીએ અનેકોની અભિપ્સાઓને ઘાટ આપ્યો, મોટા પાયાનું ઉત્પાદન શરૂ કર્યું અને દેશના વિશ્વ સાથેના સંબંધો સશક્ત કર્યા. હું એ જ ઇચ્છા રાખું છું કે કાશ હું વધારે લખી શક્યો હોત. ઘણા બધા પ્રસંગો અને કથાઓ આ પુસ્તકમાં જણાવવામાં આવી છે. આમ છતાં સેંકડો, કદાચ હજારો પ્રસંગ એવા છે જેનો આમાં સમાવેશ નથી થઈ શક્યો. આનાં ખાસ કારણોમાં કથાનો એકસરખો પ્રવાહ જાળવી રાખવો, અમુક બાબતોમાં ગુપ્તતા જાળવવી અને ખાસ તો પુસ્તકનું કદ ચોક્કસ પ્રમાણમાં મર્યાદિત કરવું તે છે. આ બાબત માટે પ્રકાશક તરફથી સલાહ મળેલી અને આગ્રહ થયેલો. અમુક લોકો આને કદાચ મૅનેજમેન્ટનું પુસ્તક ગણશે તો બીજા કહેશે કે, આ એક કુટુંબના બિઝનેસની કથા છે, તો અમુક એમ કહેશે કે આ એક કુટુંબની ઉદ્યોગ સ્થાપવા અને છ દાયકામાં આચરણ કરેલી જૂની પદ્ધતિ જે હજુ સુસંગત છે, શાશ્વત છે. આ પુસ્તકને ઐતિહાસિક પુસ્તક પણ કહી શકાય અથવા કૉર્પોરેટ ઇન્ડિયાની ઉત્ક્રાંતિ અથવા સમગ્ર ભારતની કથા પણ કહી શકાય. હું તો એમ જ કહીશ કે, આ એક સાદીસીધી કુટુંબકથા છે જેમાં સહૃદયતા અને મારી અંગત મહેનત સમાયેલી છે. હું આશા રાખું કે તમને આ પુસ્તક વાંચવામાં એવો જ આનંદ આવશે જેવો મને આ પુસ્તક લખવામાં આવેલો. તમે ઇતિહાસ-અર્થશાસ્ત્રના વિદ્યાર્થી અથવા મૅનેજર કે પછી શિક્ષક અથવા માત્ર કોઈ સારી કથાના રસિયા હો તો હું માનું છું કે આ પુસ્તકના પાનાંમાંથી તમને કંઈક એવું મળશે, જે તમને હંમેશાં માટે યાદ રહેશે.

Write a review

Revolution 2020 by Chetan Bhagat * Revolution 2020 by Chetan Bhagat * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ચેતન ભગત દ્વારા ક્રાં..
from
₹ 275
Add to Cart
Shree Kant -1-2 by Bankim Chandra Chattopadhyaya
2-3 Days
Shree Kant -1-2 by Bankim Chandra Chattopadhyaya * Shree Kant -1-2 by Bankim Chandra Chattopadhyaya * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy b..
from
₹ 0
2-3 Days
Aatmanu Amrut By Rajni Kant Jambuvala
Out Of Stock
Aatmanu Amrut By Rajni Kant Jambuvala * Aatmanu Amrut By Rajni Kant Jambuvala * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રજની કાંત જ..
from
₹ 0
Out Of Stock
Dashm Dhwar By Rajni Kant Jambuvala
Out Of Stock
Dashm Dhwar By Rajni Kant Jambuvala * Dashm Dhwar By Rajni Kant Jambuvala * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online રજનીકાંત જાંબુવ..
from
₹ 0
Out Of Stock
પુસ્તકની વાંચનસામગ્રી એના શીર્ષક પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. અહીં ધીરુબહેન પટેલ એક તરફ ઝુમ્મરિયા જાસૂદ અને કામિનીનાં ફૂલથી લઈને શિરીષની કલગી સુધીની વાત ક..
from
₹ 300
Add to Cart
કેવળ સફરમાં છું, હું હરીફાઈમાં નથી રસ્તે ઘણું સરસ છે, જે સરસાઈમાં નથી આ સુંદર શેરમાંથી જ આ ગઝલસંગ્રહનું શીર્ષક આવ્યું છે. આપણા સમયના શ્રેષ્ઠ શાયરો..
from
₹ 225
Add to Cart
Hero ( Gujarati) By Rhonda Byrne આ પૃથ્વી નામના ગ્રહ પર તમારા અસ્તિત્વનું કારણ જ આ પુસ્તકની કહાણી છે. તમે બીજાથી અલગ છો. એવી કોઈ ખાસ વસ્તુ સર્જન કરવા ..
from
₹ 450
Add to Cart
Do Epic Shit ( Gujarati) By Ankur Warikoo એવું પણ બની શકે કે આ પુસ્તક તમે ખરીદેલું સૌથી નકામું પુસ્તક બની રહે, કારણ કે આ પુસ્તકમાં એવું કશું જ નથી જે ..
from
₹ 299
Add to Cart