We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Sampoorn Yog Vidhya ( Gujarati) By Rajeev Jain

Sampoorn Yog Vidhya ( Gujarati) By Rajeev Jain
Sampoorn Yog Vidhya ( Gujarati) By Rajeev Jain
from
₹ 399

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

Sampoorn Yog Vidhya ( Gujarati) By Rajeev Jain રોગને ભગાડવો, શરીરને ચુસ્ત રાખવું, મનમસ્તિષ્કને ચેતનવંતુ રાખવું – આ ત્રણેય પરિસ્થિતિ વચ્ચે આજનો માનવી પીસાતો આવ્યો છે. સો વર્ષ જીવવાની ખેવના સાથે આજનો માનવી દોડધામમાંથી પરવારતો નથી. તેવે સમયે ‘સંપૂર્ણ યોગ વિદ્યા’ પુસ્તક તમારા મન-મસ્તિષ્કને તાજુતરોજ રાખે, શરીરને ચુસ્ત રાખે અને તમામ રોગથી મુક્તિ અપાવે તેવા છસો ઉપરાંત આસનો, પ્રાણાયમની રીતો આકૃતિ સાથે બતાવી છે. સરળ અને સ્પષ્ટ ગુજરાતી ભાષામાં રજૂઆત થઇ છે. આ પુસ્તકમાં પતંજલિયોગપ્રદીપ, હઠયોગપ્રદીપ, ઘેરંડ સંહિતા, વશિષ્ટ સંહિતા વગેરે પ્રાચીન અને પ્રમાણિત ગ્રંથનો સંક્ષિપ્ત સાર છે. સાથે અષ્ટાંગ યોગ, યોગાસન અને પ્રાણાયામ સાથે સંકળાયેલ તમામ વિદ્યાઓ વિશેની સંપૂર્ણ માહિતી સરળ અને સાદી ભાષામાં પ્રસ્તુત કરાયેલી છે. આ પુસ્તકમાં યોગ આધારિત ચિકિત્સા પદ્ધતિ તેમજ શારિરીક, માનસિક અને ભૌતિક અને આધ્યાત્મિક પાસાઓની રજૂઆત થઇ છે. તો આવો તંદુરસ્તીને અંકે કરવાની મોસમમાં પુસ્તક ખરીદી તેનો અભ્યાસ કરી લઇએ. આ પુસ્તક તમામ જાણીતા બુકસેલર્સ પાસે ઉપલબ્ધ છે. આજે જ ખરીદી વાંચો, વંચાવો અને ભેટ આપો. સમાજીક સંગઠનો, હેલ્થ કલબો, વ્યાયામશાળાઓ માટે ઉપયોગી પુસ્તક આજે ખરીદો.

Write a review

Bhog Ane Yog By Bhandev * Bhog Ane Yog By Bhandev * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ભાણદેવ દ્વારા ભોગ અને યોગ..
from
₹ 130
Add to Cart
There are many books on Mandala and thousands of Mandala designs. One might see it as a visual pleasure, but it has deeper meaning than that. With the..
from
₹ 600
Add to Cart
સુપ્રસિદ્ધ તસવીરકાર સંજય વૈદ્ય દ્વારા સંપાદિત લોકપ્રિય કવયિત્રી પન્ના નાયકનાં ચુનંદાં સર્જનો રજૂ કરતું પુસ્તક ‘એમરલ્ડ’. અમેરિકાની આબોહવામાં રહીને ગુજર..
from
₹ 350
Add to Cart
ગુજરાતી ભાષામાં આ પ્રકારનું સર્વપ્રથમ પ્રકાશન છે. કોઈપણ પાનું ખોલીને તમે વાંચશો તો પ્રત્યેક શબ્દ, પ્રત્યેક વાક્ય તમને તમારી ભીતરની દુનિયામાં લઈ જતું લ..
from
₹ 500
Add to Cart
પોતાના વિચારને ગઝલમાં ગૂંથીને વિસ્મય જગાડતા કવિ વિનોદ ઓઝાએ હાથમાં હલેસાની જેમ કલમ લઈને કવિતાનો દરિયો ખેડવાનું સાહસ આરંભી દીધેલું. એમની ભીતરી ભોંયમાં જ..
from
₹ 175
Add to Cart
Atomic Habits ( Gujarati) By James Clear ‘એટોમિક હેબિટ્સ’ પુસ્તક તમારા જીવનમાં નાનાનાના બદલાવો અવિશ્વસનીય પરિણામો આપે છે. ઇન્ટરનેશનલ બેસ્ટસેલરની શ્રેણ..
from
₹ 399
Add to Cart