Parmatma Na Parenting Patro By Nimitt Oza (Dr.)
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Parmatma Na Parenting Patro By Nimitt Oza (Dr.)
from
₹ 175
- Stock: In Stock
- Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
- Binding: Paperback
- Pages: 148
- ISBN: 9789392613661
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
પરમાત્માના પત્રો એટલે શું ? આ પુસ્તકનું શીર્ષક ગિજુભાઈ બધેકાના એક સુવિચાર પરથી પ્રેરિત છે. તેમણે કહેલું, “બાળક એ પરમાત્માએ માનવજાતિને લખેલો પ્રેમપત્ર છે.” પૃથ્વી પર પરમાત્માનો સંદેશો લઈને આવનારા બાળકને પરમાત્મા પોતે પત્ર લખે તો એ કેવો હોય? પોતે જ કરેલા સર્જનને તેઓ કઈ શિખામણ આપે? એ પ્રશ્નનો જવાબ આ પુસ્તકમાં રહેલો છે. આ પુસ્તકમાં બાળકને સંબોધીને લખાયેલા પત્રો દ્વારા પરમાત્માએ આપણને પૅરેન્ટિંગના પાઠ ભણાવ્યા છે. આ પત્રોમાં સંબોધન બાળકને છે અને શિખામણ દરેક વાલીને! જગતના મહાનુભાવો, વિચારકો, વિજ્ઞાનીઓ અને મહાત્માઓએ પોતાના સંતાનોને લખેલા અદ્ભુત અને અસાધારણ પત્રોનું આ લાગણીશીલ સંપાદન છે. આ પત્રોમાં રહેલા બાળ-ઉછેર અને બાળ-કેળવણીના ગહન વિચારો વાંચ્યા પછી સમજાય છે કે આ પત્ર લખનાર કોઈ સામાન્ય પિતા ન હોઈ શકે. આ પત્ર તેમની અંદર રહેલા પરમાત્મા લખાવી રહ્યા છે. એ રીતે આ પરમાત્માએ બાળકોને લખેલા પત્રો છે. આ પુસ્તક ફક્ત વાંચવા માટે નહીં, વસાવવા, વહેંચવા અને આત્મસાત્ કરવા માટે છે. અંદર રહેલા પત્રો કે પ્રસંગોમાંથી એકાદ ઘટના પણ જો આપણા અંતરમનની બારી ખોલી શકે, તો આ પુસ્તકનું પ્રાગટ્ય સાર્થક થયું ગણાશે.– ડૉ. નિમિત્ત ઓઝા