Parenting Mantro By Ridhi Doongursee
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Parenting Mantro By Ridhi Doongursee
Categories:
Gujarati Books, Parenting
from
₹ 175
- Stock: In Stock
- Publisher: R. R. Sheth & Co. Pvt. Ltd.
- Binding: Paperback
- Pages: 144
- ISBN: 9789394502574
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
નાના – કુમળા મનના બાળકના મનને સમજવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. બાળક કેવું, ક્યાં, કેમ, કેવી રીતે વિચારે અને વર્તે છે એ સમજવામાં જ પૅરન્ટ્સનો સમય અને ઉંમર જતી રહે છે અને સરવાળે મળતું પરિણામ લગભગ ઇચ્છિત હોતું નથી. બાળકને શીખવવા મથતાં પૅરન્ટ્સ પોતે શીખતાં અને નિષ્ફળ પ્રયોગો કરતાં રહે છે.શું તમે ઇચ્છો છો કે, તમારું બાળક તમને પ્રેમ કરે અને તમારો આદર કરે?
શું તમે ઇચ્છો છો કે, તમારા બાળકને જેટલો આઇસક્રીમ ભાવે, તેટલી જ બ્રૉકોલી પણ ભાવે?
શું તમે ઇચ્છો છો કે, તમારું બાળક જિંદગીમાં આવતા નાના-મોટા પડકારો આત્મવિશ્વાસથી ઝીલી શકે, જેનું તમે ગૌરવ અનુભવો?
શું તમને એવી ચિંતા સતાવે છે કે, તમે સંતોષકારક પૅરન્ટિંગ નથી કરી શકતા?
શું તમને લાગે છે કે, તમારી ‘પૅરન્ટિંગ હૅપીનેસ’ પર બહારની દુનિયાની અસર પડે છે?
શું તમે પૅરન્ટિંગ માટેની જવાબદારીઓથી સ્ટ્રેસ અનુભવો છો?
શું તમારી જાત માટે સમય ફાળવવાથી તમને અપરાધભાવ થાય છે?આ નાના લાગતા પ્રશ્નો તો ખરેખર તમને વિકરાળ પરિસ્થિતિ સમક્ષ ઊભા કરી દે તેવા છે. શું ખરેખર પૅરન્ટિંગની જટીલતા અને પીડાનો કોઈ ઉકેલ છે? હા, છે… જેમ આપણે દરેક મુશ્કેલીઓના સૉલ્યુશન માટે તેના નિષ્ણાત પાસે જઈએ છે એ જ રીતે પૅરન્ટિંગના અનુભવી નિષ્ણાત દ્વારા આપવામાં આવેલાં સૂત્રો શીખીને સૌ કોઈ પોતાના પૅરન્ટિંગને અસરકારક અને સફળ બનાવી શકે. પૅરન્ટિંગ માટે અત્યાર સુધીમાં ઘણાં પુસ્તકો લખાયાં છે, પણ આ પુસ્તક પૅરન્ટિંગ માટેની સુખાકારી તથા પૂર્ણ સંતોષને ધ્યાનમાં રાખીને લખાયું છે. આ પુસ્તકમાં પૅરન્ટિંગની નવી અને જૂની વિચારસરણીઓના સમન્વય દ્વારા અનેક સેમિનાર અને વર્કશૉપના પરિપાકરૂપે હૅપી પૅરન્ટિંગ માટેના લક્ષ્ય સુધી પહોંચવામાં મદદરૂપ થાય તેવા સાત અકસીર અને સરળ મંત્રો આપવામાં આવ્યા છે.
પૅરન્ટિંગનાં આ સાત જાદુઈ સૂત્રો દ્વારા હૅપી પૅરન્ટિંગનો સાર્થક અનુભવ કરવા માંગતાં દરેક પૅરન્ટ્સ અને યુવા કપલ્સે આ પુસ્તક વાંચવું જ જોઈએ.