We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Vavantol By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel

Vavantol By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
Vavantol By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
તાયા... એક નાની સરખી એકલી અજૂબી છોકરી – જેમ વાયરો ઉડાડે તેમ ઊડતી – ચોખ્ખા દિલની ને ચોખ્ખાં કર્મની તેને મહાલીબા મળ્યાં અને ફૂંક મારતાંમાં ચાલ્યાં ગયાં.... અતુલ ગયો, માતાજી ખોવાયાં સુબંધુ ફસાવી ન શક્યો રસ્તામાં મળી ગયેલા બાળકો અપનાવી લઈને એણે પણ એક પંથ પકડ્યો જેવાં સુખનાં આધાં સપનાં હજી તો દેખાય ન દેખાય એટલામાં ટીટેનસનું તેડું આવ્યું અને એક પુષ્પ જેવા મધુર જીવનનો અંત આવ્યો. તાયા એકલી જ આ ભયંકર વંટોળયામાં નહોતી ફસાઈ, પણ તેથી શું? મનુ જેવી સ્ત્રી અને બિહારી જેવો ફોટોગ્રાફરનાં દર્શન તો થયાં. વળી વિખૂટાં પડી ગયેલાં બે સ્નેહીઓ એક બીજાને મળે અને માંદગીને મારી હઠાવે તે પણ કંઈ જેવો તેવો ચમત્કાર છે? વિનય જો અતુલનો ભાઈ હોય, તો હોય બન્ને ગાઉઓનું છેટું વિનયની પૃષ્ટિ માત્ર પૈસા તરફ, બધી મિલ્કત પડાવી લેવા તરફ, આવાં ક્ષુદ્ર માનવજંતુઓ તાયાને ઘરમાંથી કાઢી મૂકે તેથી શું? જે ઘરમાં અતુલ ન હોય, મહાલીબા ન હોય ત્યાં રહીનેય શું? આ નવલકથામાં ઘણાં પાત્રો છે પણ બધાં જ પોતાની અગવી સૃષ્ટિમાં રહે છે, અગવું વ્યક્તિત્વ ધરાવે છે અને જરા ચીટકુ છે. એક વાર આ પુસ્તક દ્વારા મનમાં પ્રવેશ્યા પછી નીકળવાનું નામ નથી દેતાં – હશે, એમની મરજી! એટલા માટે કંઈ આપણે આ નવલકથા વાંચવાનું છોડી દેવું -અશક્ય!

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
from
Rs. 425.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 312
  • Language: Gujarati
Views: 51
Vavantol by Dhirubahen Patel * Vavantol by Dhirubahen Patel * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online ધીરુબહેન પટેલ દ્વારા વાવંટોલ..
from
Rs. 0.00
2-3 Days
Dhiruben Patel is a very well-known Gujarati writer who has written in Hindi and English from time to time. She has tried various literary forms with ..
from
Rs. 200.00
Add to Cart
‘જે કોઈ મારે રોજ બડાઈ, એની ખરી થાય ભવાઈ!’ આ વાર્તા બે નાના ઉંદરો - કાકુ અને માકુની છે. ઉંદરો માટે તેમની પૂંછડી માનનું પ્રતીક હોય છે. જેની પૂંછડી લાંબી..
from
Rs. 75.00
Add to Cart
લગભગ દોઢ દાયકાના અંતરાલ પછી ધીરુબહેન પટેલ નવલકથાલેખનક્ષેત્રે સક્રિય થયાં અને જે નવલ લખાઈ તે ‘કોશેટો અને પતંગિયું’.  ઉંમરના એક પડાવે પહોંચેલી સ્ત્રીને..
from
Rs. 200.00
Add to Cart
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set wi..
from
Rs. 540.00
Add to Cart
ધીરુબહેન પટેલની સૌ પ્રથમ નવલકથા એટલે ‘વડવાનલ’. માનવ કેટલું દુઃખ સહન કરી શકે તેનો તાગ મેળવવા મથે છે. અને બાલ્યાવસ્થાથી જ જે પ્રક્રિયા શરુ થઈ તે જીવનના ..
from
Rs. 450.00
Add to Cart
હિરાની પહેલ ભલે અનેક પ્રગટતું તેજકિરણ છે એક લગભગ 35 વર્ષના ગાળામાં લખાએલી છ લઘુનવલો જિંદગીના કોચડાને જુદી જુદી રીતે જુએ છે અને મૂલવે છે. એનું વાચન..
from
Rs. 550.00
Add to Cart
જુહુનો દરિયો, સવારનો પહોર,  સાથે એક નાનકડી નિર્દોષ બાલિકા  જે અપાર કૂતૂહલપૂર્વક આસપાસ જોયા કરે છે અને મનમાં ઊગે તે પ્રશ્નો પૂછે છે.   બનતા લગી તો..
from
Rs. 100.00
Add to Cart