We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Vadvaanal By Dhiruben Patel

Vadvaanal By Dhiruben Patel
Vadvaanal By Dhiruben Patel
from
₹ 450
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Hardcover
  • Pages: 360
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

ધીરુબહેન પટેલની સૌ પ્રથમ નવલકથા એટલે ‘વડવાનલ’. માનવ કેટલું દુઃખ સહન કરી શકે તેનો તાગ મેળવવા મથે છે. અને બાલ્યાવસ્થાથી જ જે પ્રક્રિયા શરુ થઈ તે જીવનના અંત લગી એનો કેડો મુકતી નથી એ દશાર્વે છે - એના મુખ્ય પાત્રની એકોક્તિ દ્વારા. ક્યાંય ઉપદેશ નથી તે છતાં માણસે શું કરવું જોઈએ અને શું નહીં તેની સમજદારી આપોઆપ પ્રગટાવતી આ નવલકથાનું પહેલું પાનું વાંચ્યા પછી અંત લગી પહોંચવું અનિવાર્ય થઈ પડે છે. એ ચેતવણી મળ્યા પછી પણ એ વાંચવાનું શરુ કરશો તો અંતે કશુંક મૂલ્યવાન પામવાનો ભાવ પ્રગટશે એટલું તો નક્કી જ છે .

Write a review