We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Yaad chhe? Jodakna! By Dhiruben Patel

Yaad chhe? Jodakna! By Dhiruben Patel
Yaad chhe? Jodakna! By Dhiruben Patel
from
₹ 100
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 90
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

જુહુનો દરિયો, સવારનો પહોર,  સાથે એક નાનકડી નિર્દોષ બાલિકા  જે અપાર કૂતૂહલપૂર્વક આસપાસ જોયા કરે છે અને મનમાં ઊગે તે પ્રશ્નો પૂછે છે.   બનતા લગી તો ઉત્તરો જડે છે  અને નથી જડતા ત્યારે  આપણે પણ નાનકડાં થઈ જઈને  કલ્પનાનો સહારો લેવો પડે છે –  પણ તેથી શું?   આપણી પણ એક ઉંમર હતી.  આપણને મળવા દરિયાનાં મોજાં  દોડી દોડીને આવતાં હતાં. ભલે તે બાળકો બદલાયાં હોય –  આસપાસની દુનિયા બદલાઈ હોય,  આપણે પણ બદલાયાં હોઈએ...  જોડકણાંની મઝા તો હજી રહી જ છે...  કાયમ રહેશે.

Write a review