Saugat Ekbijani By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
Ask a Question About This Product
Saugat Ekbijani By Kaajal Oza Vaidya | Shree Pustak Mandir | Kajal Oza Vaidya
આમ જુઓ તો આપણે જે કંઈ જીવ્યા છીએ તે ફરી ફરીને જીવી રહ્યા છીએ. આપણા મિત્રો, સ્વજન, પ્રિયજન, પરિવાર, પ્રેમી કે દુશ્મન બધા જ આપણી પાસેથી કંઈ લેવા કે કંઈ આપવા આપણને મળતા રહે છે. સુખ આપીશું તો એને પાછું લેવા માટે મળવું પડશે... દુઃખ આપીશું તો એ આપણને પાછું આપવા માટે આવશે. આમ જોવા જઈએ તો વિશ્વની આ રચના કેટલી અદ્ભુત છે! કદી ઝીરો-ઝીરો થાય જ નહીં. વ્યવહાર, વિચાર અને વ્યક્તિ એક વાર વર્તુળમાં દાખલ થયા પછી એમાંથી નીકળી ન શકે, એણે ફરી ફરીને એ જ વિસ્તારમાં વહ્યા કરવું પડે!
[ પુસ્તકના ‘પીડાનો પ્રસાદ : મળેલાં જ મળે છે’ લેખમાંથી ]
આપણે બધા જ પ્રેમ તો કરીએ છીએ, પણ નિભાવતાં શીખ્યા નથી. પ્રેમ થયા પછી જે વ્યક્તિ સાથે જીવવાનું નક્કી કરીએ, લગ્ન કરીએ એ વ્યક્તિમાં નબળાઈ હશે જ નહીં એવું તો કેવી રીતે માની શકાય? જેને આપણે પ્રેમ કરીએ છીએ એ વ્યક્તિની છબી આપણા મનમાં ગમે તેટલી આદર્શ હોય, પણ એ વ્યક્તિ ક્યારેય ભૂલ નહીં કરે, ખોટું નહીં કરે કે એનાથી આપણને દુઃખ થાય એવું વર્તન થશે જ નહીં એવું તો કેવી રીતે ધારી શકાય? જે વ્યક્તિને આપણે આપણા જીવનસાથી તરીકે પસંદ કરી છે એ વ્યક્તિની સાથે જીવવાનો નિર્ણય આપણો પોતાનો હતો... સમજી-વિચારીને કરાયેલો એ નિર્ણય કદાચ થોડાં વર્ષો પછી ખોટો લાગે તો પણ એમાં આપણા જીવનસાથીની શું ભૂલ?
[ પુસ્તકના ‘ધ આર્ટ ઑફ લીવિંગ - જીવવાની કળા, છોડવાની નહીં’ લેખમાંથી ]
દરેક સ્ત્રીના નસીબમાં પૈસાવાળો, દિલદાર, દેખાવડો, સ્ટાઇલિશ, વાતોડિયો, જ્ઞાની, શિવલરસ અને સિંગલ પુરુષ ન જ હોય એ સ્વાભાવિક છે... દરેક સ્ત્રીને આવા પુરુષની ઝંખના હોય એ પણ સ્વાભાવિક છે પરંતુ પ્રેમમાં પડવા માટે પુરુષની બૅલેન્સ શીટ તપાસવાને બદલે એનું માનસિક અને સામાજિક બૅલેન્સ તપાસવામાં આવે તો સંબંધોનાં સમીકરણ કદાચ વધુ મજબૂત અને પ્રામાણિક રહી શકે.
[ પુસ્તકના ‘મૅન ઍન્ડ મૉલ્ટ... સિંગલ ઇઝ બેટર?’ લેખમાંથી ]
from
Rs. 200.00
- Available: In Stock
- Publisher: Zen Opus
- Binding: Paperback
- Pages: 144
- Language: Gujarati
Views: 70
All over India Fast Shipping Via courier or India Post.
Tags:
saugat
, ekbijani
, by
, kaajal
, oza
, vaidya
, free
, kajal
, oza
, vaidya
, gujarati
, authors
, saugat
, ekbijani
, by
, kaajal
, oza
, vaidya
, online
, saugat
, ekbijani
, by
, kaajal
, oza
, vaidya
, buy
, online
, saugat
, ekbijani
, by
, kaajal
, oza
, vaidya
, pdf
, download
, saugat
, ekbijani
, by
, kaajal
, oza
, vaidya
, in
, gujarati
, saugat
, ekbijani
, by
, kaajal
, oza
, vaidya
, in
, hindi
, saugat
, ekbijani
, by
, kaajal
, oza
, vaidya
, english