We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Qutub Minar: Head in the Clouds ( Gujarati) By Narayani Gupta

Qutub Minar: Head in the Clouds ( Gujarati) By Narayani Gupta
Qutub Minar: Head in the Clouds ( Gujarati) By Narayani Gupta
from
₹ 150

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

Qutub Minar: Head in the Clouds ( Gujarati) By Narayani Gupta ભારતવર્ષમાં અતીતના સ્થાપત્યો એક નજરાણાંના રૂપે સ્વીકૃતિ પામ્યા છે. દેશભરમાં પથરાયેલા દરેક સ્થાપત્યો એક આગવો ઇતિહાસ ધરાવે છે. કળા-કારીગરીની સાથે જોડાયેલા રોચક ઇતિહાસથી પેઢી દર પેઢીના બાળકો પરિચિત બને તે માટે આ સ્થાપત્યનોની માહિતી પુસ્તકરૂપે પ્રકાશિત થઇ રહ્યા છે તે આનંદની વાત છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘની યુનિસ્કોએ દુનિયાભરના નામાંકિત સ્મારકોને હેરિટેજનો દરજ્જો ઘોષિત કરે છે. ભારતના આવા કુલ 37 સ્થાપત્યોને હેરિટેજ તરીકે જાહેર થયા છે તેમાં કુતુબ મિનાર તત્કાલિન સમયની સ્થાપત્ય-કલાને ઉજાગર કરે છે. ઉત્તર ભારતમાં દક્ષિણ દિલ્હીમાં સૂફી સંત કુતુબુદ્દીન બખ્તિયાર કાકીની કબર છે તેના નામ પરથી આ મિનારાનું નામ ‘કુતુબ મિનાર’ પડ્યું. મેહરાઉલીના ઐતિહાસિક ગામની નજીક ‘કુતુબ મિનાર’ તેની અતીતની ભવ્યતાની ઝાંખી કરાવે છે. પૂર્વજ મોગલ શાસકો દ્વારા ઇ.સ. 1192થી 1503ના ત્રણસો વર્ષના સમયગાળામાં કુતુબ મિનારનું નિર્માણ થયું હતું. ભારતવર્ષના સમૃદ્ધ ઇતિહાસની ઝાંખી કરાવતા સ્થાપત્યો અને તેની સમૃદ્ધિ વર્તમાનને રોમાંચિત કરી દે છે.

Write a review

Positive Man Nu Sarjan By M. K. Gupta
2-3 Days
Positive Man Nu Sarjan By M. K. Gupta * Positive Man Nu Sarjan By M. K. Gupta * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online એમ કે ગુપ્ત..
from
₹ 0
2-3 Days
Happy Man Nu Sarjan by M. K. Gupta
2-3 Days
Happy Man Nu Sarjan by M. K. Gupta * Happy Man Nu Sarjan by M. K. Gupta * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online એમકે ગુપ્તા દ્વાર..
from
₹ 0
2-3 Days
Jaher Shist By Raviv Kumar Gupta
Out Of Stock
Jaher Shist By Raviv Kumar Gupta * Jaher Shist By Raviv Kumar Gupta * Gujarati Books * Gujarati Book * Buy Now | Buy book online..
from
₹ 0
Out Of Stock
Safal Jivan Na Rahsyo By Rakesh Gupta..
from
₹ 100
Add to Cart
Nari Tu Narayani By Bhandev..
from
₹ 85
Add to Cart
Adhunik Hindi Kavita By Dr. Alok Gupta..
from
₹ 40
Add to Cart
Jatil Samvedna Ke Kavi Muktibodh By Dr. Alok Gupta..
from
₹ 50
Add to Cart
Katha Yatra By Dr. Alok Gupta..
from
₹ 80
Add to Cart