We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Drendreedrad By Dhiruben Patel

Drendreedrad By Dhiruben Patel
Drendreedrad By Dhiruben Patel
from
₹ 75
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Saddle stitc
  • Pages: 10
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

બાળકોને ગમે તેવાં નામ, બાળકોને સમજાય એવી ભાષામાં નાની પણ રમૂજપ્રેરક આ વાર્તા છે. કેવું સરસ નામ છે હેં ને! ‘ડ્રેન્ડ્રીડ્રાન્ડ’. આ એક દેડકાનું નામ છે. એ પોતાનું નામ ભૂલી જાય છે! એ જ સમયે એક સમડી એનો શિકાર કરવા તરાપ મારે, પછી.... એવું કુતૂહલ જગાડતી આ વાર્તામાં બીજું પણ એક સરસ નામ છે ડ્રીન્ડ્રીલા – એ એક દેડકી છે. ડ્રેન્ડ્રીડ્રાન્ડ અને ડ્રીન્ડ્રીલા એકબીજાને મળે, પાણીમાં કૂદકા મારે અને ખૂબ મસ્તી કરે છે, એવા વિષયની આ વાર્તા વાંચીને કે સાંભળીને બાળકો ખૂબ આનંદમાં આવી જશે. વાર્તામાંનાં રંગીન ચિત્રો જોઈને બાળકોને ચિત્ર દોરવાની પ્રેરણા પણ મળશે.

Write a review