We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Anusandhaan By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel

Anusandhaan By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
Anusandhaan By Dhiruben Patel | Shree Pustak Mandir | Dhirubahen Patel
from
Rs. 140.00
  • Available: In Stock
  • Publisher: Zen Opus
  • Name: Anusandhaan By Dhiruben Patel
  • Binding: Paperback
  • Pages: 84
  • Language: Gujarati
Views: 36
All over India Fast Shipping Via courier or India Post.
આ શ્રીધર... કોઈ પણ હોઈ શકે? ડેરાતંબુ ઉપાડતાં પહેલાં એક છેલ્લી નજર નાખી લેવાનું કોને મન ન થાય? કશુંક રહી ગયું, આડુંઅવળું મુકાઈ ગયું, સાફસૂથરું ન થયું એનો ઝીણો અજંપો લઈને જવાનું કોઈને ન ગમે. થોડોક વખત હોય તો બધું ઠીકઠાક કરી નાખવાની ઇચ્છા પણ થાય. એ ઇચ્છાને વશ થવા જતાં માણસ વધારે ઊંડા કળણમાં ખૂંપે એવું પણ બને. એમાંથી નીકળવાનાં તરફડિયાં મારવાથી કંઈ ન વળે. તેવે વખતે શું કરવું? એ પ્રશ્નનો જવાબ શોધતાં શોધતાં આ વાર્તા લખાઈ ગઈ. આમ તો શ્રીધરની જ, પણ અંદરખાનેથી આપણા સૌની. અનુસંધાન પામ્યા વિના આરો ક્યાં? અનુસંધાન પામ્યા પછી પ્રશ્નો ક્યાં? બે પંક્તિઓ વચ્ચેની વાત વાચકો લગી પહોંચશે એવી શ્રદ્ધા છે.

Write a review

Note: HTML is not translated!
Rating
Bad Good
Captcha
Dhiruben Patel Nu Laghunaval Vishva By Mahesh Patel..
from
Rs. 100.00
Add to Cart
Dhiruben Patel is a very well-known Gujarati writer who has written in Hindi and English from time to time. She has tried various literary forms with ..
from
Rs. 200.00
Add to Cart
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set wi..
from
Rs. 375.00
Add to Cart
Stories have always been a source of imagination among children. It is through stories that a child embarks on a Magical Adventure. The book is set wi..
from
Rs. 540.00
Add to Cart
વાર્તાસંપુટમાં ધીરુબેન પટેલની 151 ટૂંકી વાર્તાઓ સમાવિષ્ટ થઈ છે. આ દળદાર ગ્રંથ તમારા બુકશૅલ્ફનું સૌથી વધુ વાંચન આપતું પુસ્તક ન બને તો જ નવાઈ!..
from
Rs. 1,000.00
Add to Cart
આ દુનિયા જેવી છે તેવી શું એક ભલા માણસને સહન કરી શકે? એને છેક લગી ભલો રહેવા દઈ શકે? આ દ્વંદ્વયુદ્ધમાં કોણ જીતે છે અને કોણ હારે છે તે જાણવાની ઉત્સુકતા..
from
Rs. 125.00
Add to Cart
હિરાની પહેલ ભલે અનેક પ્રગટતું તેજકિરણ છે એક લગભગ 35 વર્ષના ગાળામાં લખાએલી છ લઘુનવલો જિંદગીના કોચડાને જુદી જુદી રીતે જુએ છે અને મૂલવે છે. એનું વાચન..
from
Rs. 550.00
Add to Cart
ધીરુબેન પટેલની પ્રખ્યાત નવલકથા..
from
Rs. 250.00
Add to Cart