Dhiruben Patel na Nirbandh Nibandho By Dhiruben Patel
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Dhiruben Patel na Nirbandh Nibandho By Dhiruben Patel
from
₹ 300
- Stock: In Stock
- Publisher: Zen Opus
- Binding: Paperback
- Pages: 176
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
પુસ્તકની વાંચનસામગ્રી એના શીર્ષક પરથી જ સ્પષ્ટ થઈ જાય છે. અહીં ધીરુબહેન પટેલ એક તરફ ઝુમ્મરિયા જાસૂદ અને કામિનીનાં ફૂલથી લઈને શિરીષની કલગી સુધીની વાત કરે છે, તો બીજી તરફ પ્રફુલ્લિત રહેવાની કલા શીખવે છે. તેઓ મુંબઈમાં વિકસેલી એમની લેખનપ્રક્રિયા વિશે પણ વાત કરે છે ને સાથે ‘સેલ્ફ રિસ્પેક્ટ વગરનાં’ ગલૂડિયાંની તરફદારી પણ કરે છે. લેખિકાનું સમૃદ્ધ આંતરિક વિશ્વ અને જીવનરસથી છલછલતી એમની અલગારી પ્રકૃતિ આ પુસ્તકના એકાવન નિબંધોમાં સુંદર રીતે ઝિલાયેલી છે. સરળ, સહજ અને રમતિયાળ ભાષાપ્રવાહ, આનંદિત કરી દે એવાં નિરીક્ષણો અને આકર્ષક લાઘવ આ પુસ્તકના સૌથી મોટા પ્લસ પૉઇન્ટ્સ છે.