We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Veer Vatsala By Raeesh Maniar

Veer Vatsala By Raeesh  Maniar
Veer Vatsala By Raeesh Maniar
from
₹ 275
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 168
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

પ્રથમ વિશ્વયુદ્ધના સમયનાં રજવાડાંના એક ગામ ચંદ્રપુરની ભોમકા પર આલેખાયેલી આ કથા પ્રેમની, ટેકીલાપણાની અને સાહસની ક્લાસિક છતાં લોકભોગ્ય કથા છે. ‘વીર-વત્સલા’ નવલકથા એક રીતે વત્સલાની વીરતાની કથા છે તો બીજી રીતે વીરસિંહ અને વત્સલાની પ્રેમકથા છે. એક સૈનિક અને એક ગરીબ પૂજારીની દીકરી વચ્ચે પાંગરેલો પ્રણય કેવી કસોટીમાંથી પસાર થાય છે, એની હૃદયસ્પર્શી અને રસપ્રદ રજુઆત સહુને ગમશે. અગાઉ ‘લવ યૂ લાવણ્યા’ જેવી સુંદર નવલકથા અને ‘ડૂબકીખોર’ જેવા અભિનવ વાર્તાસંગ્રહ દ્વારા ફિક્શન-રાઈટીંગમાં કાઠું કાઢી ચૂકેલા કવિ, વાર્તાકાર, હાસ્યકાર રઈશ મનીઆરની આ નિતાંત રસપ્રદ નવલકથા છે. વીર અને વત્સલા, પ્રેમ અને યુદ્ધ, સત્ય અને સત્તા વચ્ચેના સંઘર્ષને રસાળ રીતે આલેખતી આ વાર્તા તમને એક અલગ વિશ્વમાં વિહાર કરાવશે. એકી બેઠકે પૂરી કરી શકાય એવું કદ છે અને એકી બેઠકે વાર્તા પૂરી કરવી પડે એવો ધારાપ્રવાહ છે.

Write a review