Umashankarno Vagvaibhav By Chandrakant Sheth
Why buy from us?
Established in Ahmedabad in 1949, Shree Pustak Mandir has been a cornerstone of the publishing industry and book retail sector for decades. With a rich legacy of providing high-quality books, we specialize in educational materials, competitive exam guides, literature, reference books, and academic resources. Our Specialty – Religious Books
Ask a Question About This Product
Umashankarno Vagvaibhav By Chandrakant Sheth
from
₹ 1,750
- Stock: In Stock
- Publisher: Zen Opus
- Binding: Hardcover
- Pages: 690
- Language: Gujarati
🚚 Shipping & Delivery Information
Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.
| Delivery Zone | Estimated Delivery Time |
|---|---|
| Local | 1 – 3 Business Days |
| Regional | 2 – 5 Business Days |
| National | 3 – 7 Business Days |
Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.
ઉમાશંકર જોશી... ગુજરાતી ભાષાના શિરમોર સાહિત્યકાર જેમણે પોતાની છ દાયકાની સર્જનસાધના દરમ્યાન ગુજરાતી સાહિત્યને મૂલ્યવાન સાહિત્યવારસો આપ્યો છે. આ પ્રશિષ્ટ સાહિત્યકારની કાવ્ય ઉપલબ્ધિઓ અને સાહિત્યક વલણો કવિ ચંદ્રકાન્ત શેઠને નિરીક્ષણ અર્થે પ્રેરે છે અને તેઓ આલેખે છે મહાનિબંધ ‘ઉમાશંકરનો વાગ્વૈભવ’. ડબલ ડેમી સાઇઝનાં આશરે ૬૦૦ પૃષ્ઠોમાં પથરાયેલો આ મહાનિબંધ ઉમાશંકરનાં કાવ્યસર્જન, નાટ્યસાહિત્ય, કથાસાહિત્ય, નિબંધસાહિત્ય, ચરિત્રસાહિત્ય, પ્રવાસસાહિત્ય અને વિવેચનપ્રવૃત્તિ, આમ તેમનાં સમગ્ર સાહિત્યનું એક જ પુસ્તક દ્વારા સમ્યગ્દર્શન કરાવે છે. વળી અભ્યાસુઓ માટે આ આવૃત્તિમાં વ્યક્તિ તથા પુસ્તકસૂચિ પણ ઉમેરાઈ છે. કવિ ચંદ્રકાન્ત શેઠ દ્વારા તેમના ગુરુ કવિ ઉમાશંકર જોશીને તર્પણ રૂપે અર્પણ કરાયેલ આ મહાનિબંધ સાહિત્યપ્રેમીઓ માટે ઉપયોગી સાબિત થશે.