We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Tane Khabar Nathi Niru By Vinesh Antani

Tane Khabar Nathi Niru By Vinesh Antani
Tane Khabar Nathi Niru By Vinesh Antani
from
₹ 175

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

પ્રમાણમાં લાંબી એવી નવ વાર્તાઓના આ સંગ્રહમાં વિષયવસ્તુ, પાત્રોનાં સંવેદનો, પરિવેશની દૃશ્યાત્મકતા, વર્ણનકલા વગેરે વાર્તાઓને કલાત્મક બનાવતાં પાસાંની રજૂઆતમાં જુદા જ પ્રકારની તાજગી જોવા મળે છે. કિશોરાવસ્થામાં જાગતાં માનસિક આંદોલનો, ધરતીકંપ જેવી વિનાશક ઘટનાના અનુભવથી અલગ રહી ગયેલી છતાં કુટુંબીજનોએ વેઠેલી વિનાશની પીડાથી વ્યથિત યુવતીની કરુણતા, પિતા-માતાના લગ્નજીવનની તિરાડથી રહેંસાયેલાં પુખ્ત સંતાનોની વ્યથા, પક્ષાઘાતની યાતના ભોગવતો પતિ અને સશક્ત છતાં મનથી લાચાર પત્નીની વાસ્તવિકતા, સ્ત્રીસ્વાતંત્ર્ય અને પર્યાવરણના પ્રશ્નોને સાંકળી લેતી કથા – જેવાં વિવિધ કથાસ્થાનોને આ વાર્તાઓ ઊંડાણથી તાગે છે. વીનેશ અંતાણીનો ચોથો વાર્તાસંગ્રહ ‘તને ખબર નથી, નિરુ’ એમની સર્જકવિશેષતાઓને સુપેરે પ્રગટ કરે છે.

Write a review