We use cookies 🍪
We use cookies and other similar technologies to improve your browsing experience and the functionality of our site. Learn more in our Privacy Policy.

Tamari Raahma By Agan Rajyaguru

Tamari Raahma By Agan Rajyaguru
Tamari Raahma By Agan Rajyaguru
from
₹ 225
  • Stock: In Stock
  • Publisher: Zen Opus
  • Binding: Paperback
  • Pages: 144
  • Language: Gujarati

🚚 Shipping & Delivery Information

Shipping Timings: Orders are usually shipped within 1–3 business days from the date of purchase.

Delivery Zone Estimated Delivery Time
Local 1 – 3 Business Days
Regional 2 – 5 Business Days
National 3 – 7 Business Days

Note: Delivery times are estimates and may vary based on location, courier availability, and external factors.

આ એકવીસમી સદીના બીજા અને ત્રીજા દાયકામાં અગાઉ કરતા સંખ્યાધિક અને નરવા કવિઓના અવાજ સંભળાય છે. એ બધામાં નોંધ લઈ શકાય એવા કવિ એટલે શ્રી અગન રાજ્યગુરુ. પ્રથમ સંગ્રહ આપ્યા પછી ટૂંકા સમયમાં જ બીજો ગઝલ સંગ્રહ આપનાર કવિ અગન રાજ્યગુરુની ગઝલો વાંચતા એવું લાગે છે કે આવનાર સમયના એક મહત્વના કવિ તરીકે તેમની નોંધ અવશ્ય લેવાશે. એમનાં વિશે કશું પણ કહેવું એનાં કરતા એમની ગઝલોને જ બોલવા દઈએ.

Write a review